રામ ગોપાલ વર્માની નવી ફિલ્મ આવી રહી છે જેનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે જેમાં એવા ઘણા બધા બોલ્ડ સીન છે કે જેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
રામગોપાલ વર્માની આ ફિલ્મ એક ક્રાઈમ સ્ટોરી છે સાથે સાથે તેમાં ઘણા બધા બોલ્ડ સીન છે આ ફિલ્મમાં વેબસરીઝથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી નયના ગાંગુલી અને ખત્મ ગીત થી પ્રખ્યાત થઈ ગયેલ અપ્સરા ની મુખ્ય ભૂમિકામાં છે.
બંને બંને અભિનેત્રી ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ સીન આપ્યા છે જેને લોકો વારંવાર ઇન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે ફિલ્મ ડેન્જરસ નું ટેલર આવતા જ તેના વ્યુમાં ઉછાળો આવ્યો હતો અને ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અત્યાર સુધીમાં આ મુવીનું ટ્રેલર 3 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે ફિલ્મ ડેન્જરસ નું ટ્રેલર રિલીઝ કરતી વખતે રામગોપાલ વર્માએ જણાવ્યું હતું કે આવા સંબંધોને સુપ્રીમ કોર્ટ તરફ લીલી ઠંડી મળી છે.
રામગોપાલ વર્મા આવી જ ફિલ્મો બનાવવા માટે જાણીતા છે અને ઓટીટી પ્લેટફોર્મ પર આવા જ પ્રકારના કન્ટેન્ટ ની માંગ રહેતી હોય છે.
Click Here To Watch the Trailer