Gujart TET – 2 Result: તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત તારીખ 23/05/2023 ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક તરીકે નિમણૂક પામવા માટે ગુજરાતમાં ટેટ-2 પરીક્ષા પાસ કરવી જરૂરી છે. એપ્રિલ મહિનામાં યોજાયેલ આ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. નીચે આપેલી લીંક પરથી તમે તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો.
Gujarat TET-2 Result 2023 @sebexam.org
ગુજરાત શિક્ષક અભિયોગ્યતા કસોટી-2 (TET-2) રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 23 એપ્રિલ, 2023 ના રોજ બપોરે 3:00 PM થી 5:00 PM દરમિયાન વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. SEB TET-II પરીક્ષા વિજ્ઞાન-ગણિત, ભાષા (અંગ્રેજી/હિન્દી/ગુજરાતી/સંસ્કૃત) અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો માટે લેવામાં આવી હતી.
આજ રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા Gujarat TET 2 result 2023 બહાર પાડવામાં આવ્યું છે.
Gujarat TET-2 Exam 2023 result SEB ની વેબસાઈટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. TET 2 પરિણામ તપાસવા માટે ઉમેદવારોએ વેબ પોર્ટલ www.sebexam.org પર તેમના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી જોઈ શકશે.
TET-2 Result 2023: Overview
પરીક્ષાનું નામ | Teacher Eligibility Test-II (TET-2) |
પરીક્ષાની તારીખ | 23/04/2023 |
પરિણામની તારીખ | 14/06/2023 |
પરિણામ જાહેર કરવાની રીત | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઇટ | www.sebexam.org |
TET-2 રીઝલ્ટ કઈ રીતે ચકાસવું
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ sebexam.org પર જાવ
- હોમ જ પર રહેલા Print result પર ક્લિક કરો
- તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો
- Submit બટન પર ક્લિક કરો
TET 2 Result Link
તમારું રિઝલ્ટ ચકાસો | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |