Silai Machine Yojana Gujarat 2023: ફ્રી સિલાઈ મશીન યોજના, દરેક મહિલાઓને મળશે મફતમાં સિલાઈ મશીન

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Free Silai Machine Yojana Gujarat: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લોકોને આર્થિક સુખાકારી અને રોજગારી માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. ગુજરાતના કમિશનર અને ગ્રામ ઉદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના ના ઓનલાઈન ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે.

માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 27 પ્રકારના સાધન સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત Free Silai Machine Yojana 2023 પણ આવે છે.

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સરકારી યોજના વેબસાઈટમાં આજે અમે તમને ફ્રી સિલાઈ મશીન યોજનામાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, Free Silay Machine માટેની પાત્રતા વગેરે વિશે સંપૂર્ણ માહિતી આપીશું. તો આ લેખને સંપૂર્ણ વાંચો.

Free Silai Machine Yojana Gujarat 2023

માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ પ્રકારના વ્યવસાયકારોને તેમના સાધનો ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. જેમાં મફત સિલાઈ મશીન યોજના, બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, મોબાઇલ રીપેરીંગ કીટ સહાય યોજના, હેર કટીંગ કીટ, કડિયા કામ કીટ વગેરે નો સમાવેશ થાય છે. તેમાંથી આજે આપણે મફત સિલાઈ મશીન યોજના વિશે જાણીશું.

મફત સિલાઈ મશીન યોજના: Overview

યોજનાનું નામમફત સિલાઈ મશીન યોજના
મુખ્ય યોજનામાનવ કલ્યાણ યોજના
મળવા પાત્ર સહાયદરજીકામ માટે સિલાઈ મશીન
અરજી પ્રક્રિયાઓનલાઇન
સહાય રકમ21500/-
ઓફિસિયલ વેબસાઈટhttps://e-kutir.gujarat.gov.in/

ફ્રી સિલાઈ મશીન યોજનાની પાત્રતા

Free Silai Machine Yojana અંતર્ગત સાધન સહાય લેવા માટે ઉમેદવાર નીચેની પાત્રતા ધરાવતા હોવા જોઈએ.

  • અરજી કરનાર ઉમેદવારની વય 16 વર્ષથી 60 વર્ષ સુધીની હોવી જોઈએ
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000/- સુધી હોવી જોઈએ
  • આવક અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારી નો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
  • આ યોજના હેઠળ માત્ર દેશની આર્થિક રીતે નબળી મહિલાઓ જ પાત્ર બનશે.
  • આ યોજનામાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ શકે છે અને તેનો લાભ લઈ શકે છે.

આવક મર્યાદા

  • ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/-
  • શહેરી વિસ્તાર માટે ₹1,50,000/-

મફત સિલાઈ મશીન માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1. આધારકાર્ડ
  2. આવક પ્રમાણપત્ર
  3. જાતિ અંગે નો દાખલો
  4. વય અંગેનું પ્રમાણપત્ર
  5. અન્ય ડોક્યુમેન્ટ

Free Silai Mashine Yojana ઓનલાઇન અરજી કઈ રીતે કરવી

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફ્રી સિલાઈ મશીન મેળવવા માગતા અરજદારોએ કુટીર અને ગ્રામ ઉદ્યોગ કમિશનર ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ, સૌપ્રથમ પોતાનું રજીસ્ટ્રેશન કરી ત્યારબાદ માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

Free Silai Machine Yojana Gujarat ની મુખ્ય વિશેષતાઓ

  • આ યોજના હેઠળ દરેક રાજ્યમાં 50 હજારથી વધુ મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે.
  • પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના પણ મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા પ્રેરિત કરે છે.
  • આ યોજના હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર વગેરે જેવા કેટલાક રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે. બાદમાં આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.

Free Silai Machine Yojana માટે મહત્વપૂર્ણ લિંક્સ

માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Offline)અહીં ક્લિક કરો
સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મઅહીં ક્લિક કરો
Manav Kalyan Yojana 2023 – મળતી સહાયની યાદી અહીં ક્લિક કરો
Free Silai Machine Yojana Online Applyઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Free Silai Machine Yojana હેઠળ કઈ જ્ઞાતિના લોકોને લાભ મળશે?

આ યોજનામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમો વગેરેનો સમાવેશ થયો છે.

Free Silai Machine Yojana લાભાર્થી ને કેટલી સહાયતા કરવા આવે છે?

Free Silai Machine Yojana માં લાભાર્થી ને રૂ. 21500 ની સહાય સિલાય મશીન કરીદવા આપવામાં આવે છે.

Leave a Comment