Navodaya result 5th class: જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6માં પ્રવેશ માટેની પરીક્ષાનું પરિણામ ઘણા સમયથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. જવાહર નવોદય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા 29/04/2023 ના રોજ લેવાઈ હતી.
નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું સરકારી યોજના વેબસાઈટમાં. આજે અમે તમને જવાહર નવોદય વિદ્યાલય રીઝલ્ટ વિશે જણાવીશું. કેવી રીતે રીઝલ્ટ ચેક કરવું, તે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશું. તો આ લેખ અંત સુધી વાંચો.
Navodaya Result Class 6th 2023
જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા દર વર્ષે ધોરણ 6 માં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા ના પરિણામ ના આધારે મેરીટ માં આવતા વિદ્યાર્થીઓને જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ આપવામાં આવે છે. ગત એપ્રિલ મહિનાની 29 તારીખે આ પરીક્ષા યોજાય હતી. જેનું Online Navodaya Result ઓફિસિયલ વેબસાઈટ પર વિદ્યાર્થીઓ જોઈ શકે છે.
JNV Class 6th Result Overview
પરીક્ષાનું નામ | નવોદય પ્રવેશ પરીક્ષા 2023 |
પરીક્ષાની તારીખ | 29/04/2023 |
પરિણામ મોડ | ઓનલાઇન |
JNV result date 2023 | 21/06/2023 |
Navodaya result website | navodaya.gov.in result 2023 |
Navodaya Result કઈ રીતે ચેક કરવું
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
- હોમપેજ પર Result નામના ઓપ્શન પર ક્લિક કરો
- તમારો રોલ નંબર આને જન્મ તારીખ દાખલ કરો
- નીચે રહેલા Check Result બટન પર ક્લિક કરો
મહત્વપૂર્ણ લીંક્સ
Navodaya Class 6 Result | Click Here |
Homeage | Click Here |
JNV Result Class 6th જૂન મહિનાના ત્રીજા સપ્તાહમાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તેની તારીખ હજુ સુધી આપવામાં આવી નથી. ઓફિસિયલ વેબસાઈટ દ્વારા Javahar Navodaya Reult Date જાહેર કરવામાં આવશે એટલે અમે તમને તુરંત જણાવીશું .આથી અપડેટ રહેવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો.