Gold Rates Today Gujarat: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ તમામ શહેરોમાં સોનાના આના ભાવ. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.
આજના આધુનિક સમયમાં તમે પણ સ્માર્ટ બનો અને જાણી લો ઓનલાઇન આજનો સોનાનો ભાવ. આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate Today in Gujarat સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો.
આજના સોનાના ભાવ | Gold Rates 21 July 2023
શહેરનું નામ | તારીખ | 24k (10g) |
---|---|---|
અમદાવાદ | 21 જુલાઈ 2023 | ₹60,800 |
અમરેલી | 21 જુલાઈ 2023 | ₹60,800 |
સુરત | 21 જુલાઈ 2023 | ₹60,800 |
આણંદ | 21 જુલાઈ 2023 | ₹60,800 |
અરવલ્લી | 21 જુલાઈ 2023 | ₹60,800 |
ભાવનગર | 21 જુલાઈ 2023 | ₹60,800 |
જામનગર | 21 જુલાઈ 2023 | ₹60,800 |
રાજકોટ | 21 જુલાઈ 2023 | ₹60,800 |
વડોદરા | 21 જુલાઈ 2023 | ₹60,800 |
ભરૂચ | 21 જુલાઈ 2023 | ₹60,800 |
જુનાગઢ | 21 જુલાઈ 2023 | ₹60,800 |
પાટણ | 21 જુલાઈ 2023 | ₹60,800 |
પોરબંદર | 21 જુલાઈ 2023 | ₹60,800 |
છેલ્લા 10 દિવસ માટે ભારતમાં Gold Rates (10 ગ્રામ)
તારીખ | 22K | 24K |
---|---|---|
21/07/2023 | ₹55,750 | ₹60,800 |
20/07/2023 | ₹55,650 | ₹60,700 |
19/07/2023 | ₹55,650 | ₹60,700 |
18/07/2023 | ₹55,030 | ₹60,030 |
17/07/2023 | ₹55,030 | ₹60,030 |
16/07/2023 | ₹55,050 | ₹60,050 |
15/07/2023 | ₹56,000 | ₹61,140 |
14/07/2023 | ₹55,000 | ₹60,000 |
13/07/2023 | ₹54,650 | ₹59,620 |
12/07/2023 | ₹54,450 | ₹59,410 |
કેટલી રહેશે સોનાની બજાર | Gold Rates Today Gujarat
સોનામાં રોકાણ કરવું તે ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે સોનુ તમને સારામાં સારું વળતર આપી શકે છે. પાછલા વર્ષોની સ્થિતિ જોઈએ તો સોનાના ભાવમાં સતત વધારો થતો આવ્યો છે. ગઈ કાલના ભાવ કરતા આજે સોનાના ભાવમાં 670 રૂપિયાનો વધારો થયો છે.
- Gold Rate in Ahmedabad Today
- Gold prices today in Surat
- Today 24 Carat Gold Rate Per Gram in Rajkot
- Gold prices today in Vadodara
- gold price today at Ahmedabad
- 22ct gold price today
- gold price today 22kt
- gold price today Ahmedabad