Gold Price Today: અરે બાપ રે સોનાના ભાવમાં થયો 5000 નો ઘટાડો, સરકારે લાગુ કર્યો નિયમ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gold Rate Today | Silver Price Today | આજના સોનાના ભાવ | આજના ચાંદીના ભાવ | Gold Silver Rates Today

શું તને સોનુ ખરીદવા માંગો છો? તો તમારે રોજના સોના-ચાંદી ના ભાવ અહીં જાણવા જોઈએ. સોનાના ભાવમાં દરરોજ ફેરફાર આવતો હોય છે આથી તમે અહીંથી આજના સોનાના આજના ભાવ જાણી શકો છો.

આજના પોસ્ટમાં અમે તમને જણાવીશું કે આજના 26 જુલાઈ 2023 ના સોનાના ભાવ શું છે. સાથે સાથે ભારતના વિવિધ શહેરોમાં સોનાના ભાવ શું છે. અમદાવાદ સોનાના ભાવ, મુંબઈ સોનાના ભાવ, દિલ્હી સોનાના ભાવ, બેંગ્લોરના સોનાના ભાવ વગેરે સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.

સોના ચાંદીનો ભાવ રોજ અપડેટ કરવામાં આવે છે. Gold Silver Price તમે જાણી શકો છો. જો તમે સોનુ કે ચાંદી ખરીદવા માગતા હોય તો તમારે સોનાના આજના ભાવ જાણવા જરૂરી છે. અલગ-અલગ શહેરમાં સોના ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે તમે તમારા મોબાઇલ દ્વારા પણ જાણી શકો છો. તમારે સોનાના ઉત્તમ ભાવ જોઈ તેની ખરીદી કરવી જોઈએ.

Today Gold and Silver prices 26 July 2023

તારીખ22K24K
26/07/2023₹55,000₹60,000
25/07/2023₹55,150₹60,160
24/07/2023₹55,150₹60,220
23/07/2023₹55,150₹60,160
22/07/2023₹55,200₹60,220
21/07/2023₹55,750₹60,800
20/07/2023₹55,650₹60,700
19/07/2023₹55,650₹60,700
18/07/2023₹55,030₹60,030
17/07/2023₹55,030₹60,030

આજના સોનાના ભાવ | Gold Rates 26 July 2023

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ26 જુલાઈ 2023₹60,000
અમરેલી26 જુલાઈ 2023₹60,000
સુરત26 જુલાઈ 2023₹60,000
આણંદ26 જુલાઈ 2023₹60,000
અરવલ્લી26 જુલાઈ 2023₹60,160
ભાવનગર26 જુલાઈ 2023₹60,000
જામનગર26 જુલાઈ 2023₹60,000
રાજકોટ26 જુલાઈ 2023₹60,000
વડોદરા26 જુલાઈ 2023₹60,000
ભરૂચ26 જુલાઈ 2023₹60,000
 જુનાગઢ26 જુલાઈ 2023₹60,000
પાટણ26 જુલાઈ 2023₹60,000
પોરબંદર26 જુલાઈ 2023₹60,000

ભારતમાં સોનાના ભાવ કેવી રીતે બદલાય છે?

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

Leave a Comment