આજના સોનાના ભાવ | Gold Rate in Gujarat Today | Gold Prices Today (31/08/2023)

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gold Rate Today Gujarat: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ તમામ શહેરોમાં સોનાના આના ભાવ. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આજના સોનાના ભાવ | Gold Rates 31 Aug 2023

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ31 ઓગષ્ટ 2023₹60,210
અમરેલી31 ઓગષ્ટ 2023₹60,210
સુરત31 ઓગષ્ટ 2023₹60,210
આણંદ31 ઓગષ્ટ 2023₹60,210
અરવલ્લી31 ઓગષ્ટ 2023₹60,210
ભાવનગર31 ઓગષ્ટ 2023₹60,210
જામનગર31 ઓગષ્ટ 2023₹60,210
રાજકોટ31 ઓગષ્ટ 2023₹60,210
વડોદરા31 ઓગષ્ટ 2023₹60,210
ભરૂચ31 ઓગષ્ટ 2023₹60,210
 જુનાગઢ31 ઓગષ્ટ 2023₹60,210
પાટણ31 ઓગષ્ટ 2023₹60,210
પોરબંદર31 ઓગષ્ટ 2023₹60,210
Gold Rates Today

છેલ્લા 10 દિવસ માટે ગુજરાતમાં સોનાના ભાવ (10 ગ્રામ)

તારીખ22KT Gold24KT Gold
31/08/2023₹55,200₹60,210
30/08/2023₹55,050₹60,050
29/08/2023₹54,750₹59,720
28/08/2023₹54,500₹59,450
27/08/2023₹54,550₹59,500
26/08/2023₹54,550₹59,500
25/08/2023₹54,550₹59,500
24/08/2023₹54,100₹59,020
23/08/2023₹54,100₹59,020
22/08/2023₹54,200₹59,120
Gold Prices Today

ભારતમાં કેવી રીતે બદલાય છે સોનાના ભાવ

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

Leave a Comment