10th Pass Bharti: અત્યાર સુધીની સૌથી મોટી ભરતી 75,768 જગ્યા પર ભરતી, આ મોકો ચૂકશો નહીં

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

SSC GD Bharti 2024 Apply Online BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, Assam Rifles Recruitment: નોકરી ની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે અત્યાર સુધીની સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે 10 પાસ કરાવી કોઈ પણ યુવાન આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે.

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા BSF, CISF, CRPF, SSB, ITBP, SSF વગેરેમાં 75000 થી વધારે ખાલી જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે. જેની શૈક્ષણિક લાયકાત 10 પાસ છે તે આ ભરતી માં ભાગ લઈ શકે છે.

નમસ્કાર મિત્રો, આજના લેખમાં અમે તમને SSC GD Bharti 2024 વિશે જણાવીશું. SSC GD Bharti 2024 શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ વગેરેની માહિતી નીચે આપેલ છે.

SSC GD Bharti 2024 Apply Online BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, Assam Rifles Recruitment

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 75000 થી વધારે જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, Assam Rifles નો સમાવેશ થાય છે. લાયકાત ધરાવતા યુવાનો ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. ભરતી અંગેની તમામ માહિતી નીચે મુજબ છે.

SSC GD Recruitment Overview

પોસ્ટનું નામBSF, CISF, CRPF, SSB, ITBP, SSF, Assam Rifles
સંસ્થાનું નામStaff Selection Commission
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની તારીખ24/11/2023
અરજી કરવાની છેલ્લી તારીખ28/12/2023
ઓફિસિયલ વેબસાઈટhttps://ssc.nic.in/

પોસ્ટનું નામ

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, Assam Rifles વગેરે પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલ છે.

કુલ ખાલી જગ્યા

આ ભરતીની કુલ ખાલી જગ્યા નીચે મુજબ છે

Post NameNo.of Post
BSF27875
CISF8598
CRPF25427
SSB5278
ITBP4142
AR4776
SSF3006
NSepoy in National Investigation Agency225
Total75768

શૈક્ષણિક લાયકાત

ઓફિસિયલ નોટિફિકેશન મુજબ ઉમેદવાર 10 પાસ હોવો જરૂરી છે. વધારે વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશનની લીંક નીચે આપેલી છે.

પગારધોરણ

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિવિધ પોસ્ટ મુજબ નીચે મુજબ પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

Post NameSalary
BSFRs. 21,700 – 69100/-
CISFRs. 21,700 – 69100/-
CRPFRs. 21,700 – 69100/-
SSBRs. 21,700 – 69100/-
ITBPRs. 21,700 – 69100/-
ARRs. 21,700 – 69100/-
SSFRs. 21,700 – 69100/-
NCBRs. 18,000 – 56,900/-

અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ https://ssc.nic.in/ પર જાઓ.
  • આ વેબસાઇટમા CAREERS ઓપ્શન પર ક્લિક કરો.
  • સૌ પ્રથમ ઈ-મેલ આઇ.ડી ,મોબાઇલ નંબર અને જરૂરી વિઅગતો નાખે રજીસ્ટ્રેન કરવાનુ રહેશે.
  • ત્યારબાદ તમારી પર્સનલ માહિતી અને શૈક્ષનિક લાયકાત અંગેની માહિતી સબમીટ કરો.
  • ત્યારબાદ માંગવામા આવેલી નિયત સાઇઝમા ફોટોગ્રાફ અને સહિ અપલોડ કરો.
  • ત્યારબાદ એપ્લીકેશન ફી નુ પેમેંટ ઓનલાઇન ચુકવણી કરો.
  • તમારી અરજીમા તમામ વિગતોની ચકાસણી કરી ફાઇનલ સબમીટ આપવાનુ રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક્સ

નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

1 thought on “10th Pass Bharti: અત્યાર સુધીની સૌથી મોટી ભરતી 75,768 જગ્યા પર ભરતી, આ મોકો ચૂકશો નહીં”

Leave a Comment