NMMS HallTicket Download: નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાના શરુ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

NMMS Call Latter Download 2024: ચાલુ વર્ષમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીલ્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (NMMS), રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 07/042024 રવિવારના રોજ યોજવામાં આવશે જેની હોલ ટિકિટ ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે.

NMMS Hall ticket Download કઈ રીતે કરવી? અને કેટલા વાગ્યાથી ડાઉનલોડ થવાની શરૂ થશે, તેની વિગતોની નીચે આપવામાં આવેલી છે.

NMMS Exan HallTicket Download 2024

રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા માટે સક્ષમ બનાવવા MHRD નવી દિલ્હીએ ધોરણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ યોજના નામની યોજના અમલમાં મુકેલ છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 07/042024 રવિવારના રોજ યોજવામાં આવશે જેની હોલ ટિકિટ ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે.

NMMS Hallticket Download Overview

પરીક્ષાનું નામNMMS Exam
પરીક્ષાની તારીખ07/04/2024
હોલ ટિકિટ ડાઉનલોડ તારીખ02/04/2024 થી શરુ
હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો સમય15:00 કલાકથી
ઓફિસિયલ વેબસાઈટsebexam.org

NMMS HallTicket Download કરવા માટે જરૂરી વિગતો

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા માટેની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓ પાસે નીચેની વિગતો હોવી જરૂરી છે.

  • કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ

અથવા

  • કન્ફર્મેશન નંબર અને આધાર ડાયસ નંબર

NMMS Exam Hallticket Download કઈ રીતે કરવી?

NMMS Exam હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ જેની લીંક નીચે આપેલી છે.
  • ત્યારબાદ Print Hall Ticket પર ક્લિક કરો.
  • તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ અથવા કન્ફર્મેશન નંબર અને આધાર ડાયસ નંબર દાખલ કરો.
  • ત્યારબાદ Submit બટન પર ક્લિક કરતા તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
Homepageઅહીં ક્લિક કરો

Leave a Comment