GSEB SSC Result 2024: ધોરણ 10 બોર્ડ પરીક્ષા પરિણામ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

GSEB SSC 10th Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં GSEB SSC 10th Result link જાહેર કરવામાં આવનાર છે. તમે 10th Result date 2024 વિશેના તમામ નવીનતમ અપડેટ્સ અહીં જાણી શકો છો.

આ પોસ્ટ દ્વારા ધોરણ 10 બોર્ડ પરીક્ષા માટેના GSEB 10th result link આપવામાં આવી છે.

GSEB SSC Result 2024 @gseb.org

ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 10 ની પરીક્ષાની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન પૂર્ણ થઈ ગયું છે. દર વર્ષ કરતા આ વખતે પરિણામ વહેલા આપવામાં આવ્યું છે.

GSEB 10th Result 2024 Overview

Exam NameSSC Exam Gujarat Board
StateGujarat
Result Date11/05/2024
Official Sitegseb.org
SSC Result linkClick Here

GSEB 10th Result Link

ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSHEB) દ્વારા દર વર્ષે ધોરણ 10 રીઝલ્ટ ઓનલાઈન જાહેર કરવામાં આવે છે. તમારું ઓનલાઇન રિઝલ્ટ ચેક કરવા માટે અમે તમને લેટેસ્ટ SSC 10th Result link 2024 ઉપલબ્ધ કરાવીશું દરરોજ મેળવતા રહેવા તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો.

GSEB SSC Result Date 2024

દર વર્ષની જેમ ઓફલાઈન સાથે ઓનલાઇન રિઝલ્ટ પણ જાહેર કરવામાં આવે છે. આ માટેની GSEB 10th Result Date 2024 ની જાહેરાત થઈ ગઈ છે. તારીખ 11 મે 2024 ના રોજ સવારે 7:00 વાગ્યાથી રિઝલ્ટ જોઈ શકાય છે.

GSEB 10th result check online

ધોરણ 10 રીઝલ્ટ ઓફિસિયલ વેબસાઈટ પર જાહેર થતાની સાથે જ નીચે પ્રમાણેના સ્ટેપ અનુસાર તમે રિઝલ્ટ જોઈ શકશો.

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઇટ www.gseb.org ની મુલાકાત લો
  • SSC 10th result check online પર ક્લિક કરો.
  • સીટ નંબર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
  • સબમિટ બટન પર ક્લિક કરો કરો.
  • તમારી સામે તમારું Gseb ssc 10 result આવી જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

SSC Result 2024 OnlineClick Here
HomepageClick Here

Leave a Comment