Airport Authority of India recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 496 જેટલી વિવિધ પોસ્ટ પર ભરતી માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. આથી ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે તમામ માહિતી આ લેખમાં આપેલી છે તો આ લેખને અંત સુધી જરૂર વાંચો.
Airport Authority of India Air Traffic Control Recruitment 2023
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ (એર ટ્રાફિક કંટ્રોલ) પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની મહત્વની તારીખો અને અન્ય તમામ વિગતો નીચે આપેલી છે.
AAI Recruitment Overview
પોસ્ટનું નામ | જુનિયર એક્ઝિક્યુટિવ (એર ટ્રાફિક કંટ્રોલ) |
સંસ્થાનું નામ | એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 01/11/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30/11/2023 |
ઓફિસિયલ વેબસાઈટ | http://www.aai.aero |
પોસ્ટનું નામ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ જુનિયર એક્ઝિક્યુટિવ (એર ટ્રાફિક કંટ્રોલ) માટેની પોસ્ટ માટે ભરતી બહાર પડવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
મિત્રો શૈક્ષણિક લાયકાત માટે ઓફિસિયલ નોટિફિકેશનની લીંક નીચે આપેલી છે તેના પરથી તમે જોઈ શકશો.
પગારધોરણ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ₹40,000 પગાર ચૂકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
નીચે પ્રમાણેના તબક્કાઓ મુજબ પસંદગી કરવામાં આવશે.
- ઓનલાઇન ઓબ્જેકટીવ (CBT Computer Based Test)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- શારીરિક ચકાસણી
અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ http://www.aai.aero પર જાઓ.
- આ વેબસાઇટમા ““CAREERS” ઓપ્શન પર ક્લિક કરો.
- સૌ પ્રથમ ઈ-મેલ આઇ.ડી ,મોબાઇલ નંબર અને જરૂરી વિઅગતો નાખે રજીસ્ટ્રેન કરવાનુ રહેશે.
- ત્યારબાદ તમારી પર્સનલ માહિતી અને શૈક્ષનિક લાયકાત અંગેની માહિતી સબમીટ કરો.
- ત્યારબાદ માંગવામા આવેલી નિયત સાઇઝમા ફોટોગ્રાફ અને સહિ અપલોડ કરો.
- ત્યારબાદ એપ્લીકેશન ફી નુ પેમેંટ ઓનલાઇન ચુકવણી કરો.
- તમારી અરજીમા તમામ વિગતોની ચકાસણી કરી ફાઇનલ સબમીટ આપવાનુ રહેશે.
અરજી કરવા માટે જરૂરી લિંક્સ
નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |