આજના બજાર ભાવ 2023: ખેડૂતો ની વિવિધ ખેત પેદાશોના સારા ભાવ મળી રહે તે માટે આજના બજાર ભાવ જાણવા ખેડૂત મિત્રો માટે ખૂબ જ જરૂરી છે. અહીં તમને ખેતીવાડી બજાર ભાવ જાણવા મળશે. અહીંથી તમે આજના કપાસના બજાર ભાવ, આજના એરંડાના બજાર ભાવ, આજના તેલ જીરું કપાસ મગફળી ડુંગળી વગેરે તમામ ના બજારભારો જાણવા મળશે.
આજના બજાર ભાવ 2024 | ખેતીવાડી બજાર ભાવ
ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં દરરોજની ખેતપેદાશોની આવક થતી હોય છે ગુજરાતમાં મુખ્યત્વે કપાસ, ડુંગળી, જીરૂ, એરંડા, મગ, તુવેર, સોયાબીન, મગફળી, બટેટા, ટમેટા, લીંબુ જેવી વિવિધ પેદાશો ની આવક ભરપૂર માત્રામાં થતી હોય છે. ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં દરરોજની હરાજી માં આજના બજાર ભાવ નક્કી થતા હોય છે.
જો તમે પણ આજના બજાર ભાવ જાણવા માંગતા હોય તો તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. અહીંથી તમને ગુજરાતના તમામ જિલ્લાના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ જાણવા મળશે. જેથી તમે તમારા પાકનું યોગ્ય વળતર મેળવી શકો અને જાણી શકો કે ક્યાં માર્કેટ યાર્ડ માં કેટલો ભાવ મળી રહ્યો છે.
કપાસ ના બજાર ભાવ આજના
આ વર્ષે કપાસની સારી એવી ઉપજ મળી રહી છે શરૂઆતના સમયમાં કપાસના ભાવ બે હજારની આસપાસ રહેલા પરંતુ હાલ આ ભાવમાં ઘટાડો થયો છે. દરેક માર્કેટ યાર્ડ માં આજના કપાસના ભાવ પંદરસો રૂપિયા ની આસપાસ ચાલી જાય છે વિવિધ માર્કેટયાર્ડના કપાસ ના બજાર ભાવ જાણવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
- રાજકોટ માર્કેટ યાર્ડ કપાસ ના બજાર ભાવ
- ગોંડલ માર્કેટ યાર્ડ કપાસ ના બજાર ભાવ
- અમરેલી માર્કેટ યાર્ડ કપાસ ના બજાર ભાવ
- બાબરા માર્કેટ યાર્ડ કપાસ ના બજાર ભાવ
- સાવરકુંડલા માર્કેટયાર્ડ કપાસ ના બજાર ભાવ
- જામનગર માર્કેટયાર્ડ કપાસ ના બજાર ભાવ
- જૂનાગઢ માર્કેટ યાર્ડકપાસ ના બજાર ભાવ
- કપાસના આજના બજાર ભાવ બોટાદ
એરંડા ના આજના બજાર ભાવ
ગુજરાતમાં એરંડાની ખેતી પણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે જેથી તેની પેદાશ પણ બહુ જ માત્રામાં આવતી હોય છે. આજના એરંડાના બજાર ભાવ જાણવા માટે તમે ઉપર આપેલ માર્કેટ યાર્ડ ઉપર ટચ કરશો એટલે તમને તમામ ખેતપેદાશો ની આવક આજના ભાવ જાણવા મળશે.
ઘઉં નો ભાવ આજનો 2024
આ વર્ષે ઘઉંના ભાવમાં તેજી જોવા મળી રહી છે જુદા જુદા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના આજના ભાવ 400 રૂપિયા થી લઈ અને 600 રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે. ઘણી જગ્યાએ ઘઉંના ભાવ 800 રૂપિયા સુધી પણ પહોંચેલા છે, પરંતુ મોટેભાગના યાર્ડમાં હાલ ટુકડા ઘઉંના ભાવ 400 થી 600 ની આસપાસ બોલાઈ રહ્યા છે. આજના ઘઉંના ભાવ જાણવા તમે ઉપરની આપેલી લિંક પર ક્લિક કરશો એટલે દરેક યાર્ડના ભાવ જાણવા મળશે.
આજના શાકભાજી ના બજાર ભાવ
ગુજરાતમાં મુખ્યત્વે ટામેટા, ભીંડા, ગાજર, મૂળા, બટેટા, ડુંગળી, કોથમીર, લીંબુ, રીંગણા, કોબીજ, ફ્લાવર, કારેલા વગેરે જેવા શાકભાજીનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે. તમામ આજના શાકભાજીના બજાર ભાવ જાણવા માટે અહીં આપેલ માર્કેટ યાર્ડના નામ પર ક્લિક કરો
આજના બજાર ભાવ તેલ 2024
ગુજરાત રાજ્યના તેલીબીયા નું ઉત્પાદન પણ સારા એવા પ્રમાણમાં થાય છે. જેમાં મુખ્યત્વે મગફળી તલ કપાસિયા રાયડો સરસવ નો ઉત્પાદન સારું એવું થાય છે તેલીબિયાના ઉત્પાદન ઉપર તેલના બજાર ભાવ આધાર રાખતા હોય છે જો તેલીબીયા ના પાકોનું વાવેતર વધારે પ્રમાણમાં થાય ત્યારે તેલના ભાવ નીચા રહે છે.