AAI Recruitment: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માં 340 જગ્યા પર આવી ભરતી, પગાર ₹40,000 થી ₹40,000/-. અહીંથી કરો અરજી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Airport Authority of India recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 340 જેટલી વિવિધ પોસ્ટ પર ભરતી માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. આથી ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે તમામ માહિતી આ લેખમાં આપેલી છે તો આ લેખને અંત સુધી જરૂર વાંચો.

Airport Authority of India Recruitment 2023

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા જુનિયર આસિસ્ટન્ટ, સીનીઅર આસિસ્ટન્ટ, જુનિયર એક્ઝિક્યુટિવ જેવી ખાલી પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની મહત્વની તારીખો અને અન્ય તમામ વિગતો નીચે આપેલી છે.

AAI Recruitment Overview

પોસ્ટનું નામવિવિધ
સંસ્થાનું નામએરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની તારીખ05-08-2023
અરજી કરવાની છેલ્લી તારીખ04-09-2023
ઓફિસિયલ વેબસાઈટhttp://www.aai.aero

પોસ્ટનું નામ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ જુનિયર આસિસ્ટન્ટ, સિનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એક્ઝિક્યુટિવ માટેની પોસ્ટ માટે ભરતી બહાર પડવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતીમાં શૈક્ષણિક લાયકાત દરેક પોસ્ટ માટે અલગ અલગ છે. જે નીચે મુજબ છે. વધુ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશનની લિંક નીચે આપવામાં આવી છે.

પોસ્ટનું નામલાયકાત
જુનિયર આસિસ્ટન્ટગ્રેજયુએટ
સિનિયર આસિસ્ટન્ટગ્રેજયુએટ + 2 વર્ષનો આ કામગીરી અનુભવ
જુનિયર એક્ઝિક્યુટીવ (Common Cadre)ગ્રેજયુએટ
જુનિયર એક્ઝિક્યુટીવ (Finance)B.Com + ICWA/CA/MBA
જુનિયર એક્ઝિક્યુટીવ (Fire Services)એન્જિનિયરિંગ
જુનિયર એક્ઝિક્યુટીવ (Law)Professional degree in Law

પગારધોરણ

AAI Recruitment ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ નીચે મુજબ પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

પોસ્ટનું નામપગારધોરણ
જુનિયર આસિસ્ટન્ટરૂ.40,000/- થી 1,40,000/-
સિનિયર આસિસ્ટન્ટરૂ.36,000/- થી 1,10,000/-
જુનિયર એક્ઝિક્યુટીવરૂ.31,000/- થી 92,000/-

પસંદગી પ્રક્રિયા

નીચે પ્રમાણેના તબક્કાઓ મુજબ પસંદગી કરવામાં આવશે.

  • ઓનલાઇન ઓબ્જેકટીવ (CBT Computer Based Test)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • શારીરિક ચકાસણી

અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ http://www.aai.aero પર જાઓ.
  • આ વેબસાઇટમા ““CAREERS” ઓપ્શન પર ક્લિક કરો.
  • સૌ પ્રથમ ઈ-મેલ આઇ.ડી ,મોબાઇલ નંબર અને જરૂરી વિઅગતો નાખે રજીસ્ટ્રેન કરવાનુ રહેશે.
  • ત્યારબાદ તમારી પર્સનલ માહિતી અને શૈક્ષનિક લાયકાત અંગેની માહિતી સબમીટ કરો.
  • ત્યારબાદ માંગવામા આવેલી નિયત સાઇઝમા ફોટોગ્રાફ અને સહિ અપલોડ કરો.
  • ત્યારબાદ એપ્લીકેશન ફી નુ પેમેંટ ઓનલાઇન ચુકવણી કરો.
  • તમારી અરજીમા તમામ વિગતોની ચકાસણી કરી ફાઇનલ સબમીટ આપવાનુ રહેશે.

એપ્લીકેશન ફી

આ ભરતી માટે રૂ.1000 એપ્લીકેશન ફી નિયત કરવામા આવેલ છે. આ એપ્લીકેશન ફી નુ પેમેંટ ઓનલાઇન મોડથી કરવાનુ રહેશે. જેમા SC/ST/PWD ઉમેદવારો કે જેમણે 1 વર્ષ એપ્રેંટીસશીપ ટ્રેનીંગ AAI માથીં પુરી કરેલી છે તેમને અને મહિલા ઉમેદવારોને એપ્લીકેશન ફી મા થી મુક્તિ આપવામા આવેલી છે.

અરજી કરવા માટે જરૂરી લિંક્સ

નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment