BNP Dewas Recruitment: નોટોની છાપકામ કરતી બેંક નોટ પ્રેસ દ્વારા ભરતીની જાહેરાત, પગાર ₹ 95,910

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

BNP Dewas Recruitment 2023: શું તમે સરકારી નોકરી ની શોધમાં છો તો તમારા માટે ખૂબ જ મહત્વના સમાચાર છે મોટો નું છાપકામ કરતી બીએનપી સંસ્થા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

બેંક નોટ પ્રેસ દેવાસ દ્વારા જાહેર કરાયેલ ભરતીમાં ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા વગેરે બાબતોની માહિતી અમે તમને જણાવીશું તો આ લેખને અંત સુધી જ જરૂર વાંચજો.

Bank Note Press Dewas Recruitment 2023

ચલણી નોટોનું છાપકામ કરતી સરકારી સંસ્થા બેંક નોટ પ્રેસ દેવાસ દ્વારા ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. પોસ્ટ ને લગતી તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઓનલાઈન અરજી કરવાની તારીખ વગેરે બાગતો નીચે આપેલી છે

BNP Dewas Recruitment Overview

પોસ્ટનું નામવિવિધ
સંસ્થાબેંક નોટ પ્રેસ દેવાસ (MP)
અરજી શરૂ થયાની તારીખ22 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2023
અરજી કરવા નું માધ્યમઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટ

પોસ્ટનું નામ

બેંક નોટ પ્રેસ દેવાસ દ્વારા સુપરવાઇઝર જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ અને જુનિયર ટેક્નિશિયન પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

અલગ અલગ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે. તેથી પોસ્ટ મુજબ લાયકાતની માહિતી મેળવવા ઓફિસિયલ નોટિફિકેશન જુઓ ઓફિસિયલ નોટિફિકેશનની લીંક નીચે આપેલી છે.

કુલ જગ્યા

ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સુપરવાઇઝરની 12, જુનિયર ઓફિસ આસિસ્ટન્ટની 4, અને જુનિયર ટેકનિશિયનની 95 જગ્યા મળી કુલ 111 જગ્યાઓ ખાલી છે

પગારધોરણ

બેંક નોટ પ્રેસ ભરતીમાં સિલેક્ટ થયા બાદ પોસ્ટ મુજબ નીચે પ્રમાણે પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

  • સુપરવાઈઝર: રૂ. 27,600/- થી 95910/-
  • જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ: રૂ. 21,540/- થી 77,160/-
  • જુનિયર ટેક્નિશિયન: રૂ. 18,780/- થી 67390/-

પસંદગી પ્રક્રિયા

ભરતી માટે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા ઓબ્જેક્ટિવ ટાઈપ ના પ્રશ્નોની હશે. ગુજરાતમાં પરીક્ષાના કેન્દ્રો અમદાવાદ ગાંધીનગર અને વડોદરા હશે.

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ https://bnpdewas.spmcil.com/en/ પર જાઓ.
  • હોમપેજ પર “Career” નામના ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ “Cleck Here to Apply” પર ક્લિક કરો.
  • ઓનલાઈન ફોર્મ માં તમારી વિગતો કાળજીપૂર્વક કરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ ઓનલાઈન ફી ની ચુકવણી કરી અરજી કન્ફર્મ કરો.

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લીંક

ઓફિસિયલ નોટિફિકેશન જુઓઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજ પર જાવઅહીં ક્લિક કરો

Leave a Comment