SSC GD Bharti 2024 Apply Online BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, Assam Rifles Recruitment: નોકરી ની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે અત્યાર સુધીની સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે 10 પાસ કરાવી કોઈ પણ યુવાન આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે.
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા BSF, CISF, CRPF, SSB, ITBP, SSF વગેરેમાં 75000 થી વધારે ખાલી જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે. જેની શૈક્ષણિક લાયકાત 10 પાસ છે તે આ ભરતી માં ભાગ લઈ શકે છે.
નમસ્કાર મિત્રો, આજના લેખમાં અમે તમને SSC GD Bharti 2024 વિશે જણાવીશું. SSC GD Bharti 2024 શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ વગેરેની માહિતી નીચે આપેલ છે.
SSC GD Bharti 2024 Apply Online BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, Assam Rifles Recruitment
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 75000 થી વધારે જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, Assam Rifles નો સમાવેશ થાય છે. લાયકાત ધરાવતા યુવાનો ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. ભરતી અંગેની તમામ માહિતી નીચે મુજબ છે.
SSC GD Recruitment Overview
પોસ્ટનું નામ | BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, Assam Rifles |
સંસ્થાનું નામ | Staff Selection Commission |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 24/11/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 28/12/2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://ssc.nic.in/ |
પોસ્ટનું નામ
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, Assam Rifles વગેરે પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલ છે.
કુલ ખાલી જગ્યા
આ ભરતીની કુલ ખાલી જગ્યા નીચે મુજબ છે
Post Name | No.of Post |
---|---|
BSF | 27875 |
CISF | 8598 |
CRPF | 25427 |
SSB | 5278 |
ITBP | 4142 |
AR | 4776 |
SSF | 3006 |
NSepoy in National Investigation Agency | 225 |
Total | 75768 |
શૈક્ષણિક લાયકાત
ઓફિસિયલ નોટિફિકેશન મુજબ ઉમેદવાર 10 પાસ હોવો જરૂરી છે. વધારે વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશનની લીંક નીચે આપેલી છે.
પગારધોરણ
આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિવિધ પોસ્ટ મુજબ નીચે મુજબ પગાર ધોરણ ચૂકવવામાં આવશે.
Post Name | Salary |
---|---|
BSF | Rs. 21,700 – 69100/- |
CISF | Rs. 21,700 – 69100/- |
CRPF | Rs. 21,700 – 69100/- |
SSB | Rs. 21,700 – 69100/- |
ITBP | Rs. 21,700 – 69100/- |
AR | Rs. 21,700 – 69100/- |
SSF | Rs. 21,700 – 69100/- |
NCB | Rs. 18,000 – 56,900/- |
અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ https://ssc.nic.in/ પર જાઓ.
- આ વેબસાઇટમા CAREERS ઓપ્શન પર ક્લિક કરો.
- સૌ પ્રથમ ઈ-મેલ આઇ.ડી ,મોબાઇલ નંબર અને જરૂરી વિઅગતો નાખે રજીસ્ટ્રેન કરવાનુ રહેશે.
- ત્યારબાદ તમારી પર્સનલ માહિતી અને શૈક્ષનિક લાયકાત અંગેની માહિતી સબમીટ કરો.
- ત્યારબાદ માંગવામા આવેલી નિયત સાઇઝમા ફોટોગ્રાફ અને સહિ અપલોડ કરો.
- ત્યારબાદ એપ્લીકેશન ફી નુ પેમેંટ ઓનલાઇન ચુકવણી કરો.
- તમારી અરજીમા તમામ વિગતોની ચકાસણી કરી ફાઇનલ સબમીટ આપવાનુ રહેશે.
અરજી કરવા માટે જરૂરી લિંક્સ
નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
yes