CET Hall Ticket Download: ધોરણ પાંચમાં અભ્યાસ કરતા અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ જ્ઞાનસેતુડે સ્કુલ રક્ષા શક્તિ સ્કૂલ વગેરે માટેની કોમન એન્ટ્રન્સ એક્ઝામ ની હોલ ટિકિટ ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે નીચે આપેલ લિંક પરથી Hall Ticket Download કરી શકાશે.
Common Entrance Test Hall Ticket Download
આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ 2023-24 માટે શિક્ષણની નવી યોજના અંતર્ગત જ્ઞાન સેતુ ડે સ્કૂલ જ્ઞાનસેતુ રેસીડેન્સીયલ સ્કુલ રક્ષા શક્તિ સ્કૂલ વગેરે શાળાઓમાં પ્રવેશ માટે કોમન એન્ટરન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે જેના ફોર્મ અગાઉ ભરાઈ ગયેલા છે તે માટેની પરીક્ષા આગામી 27 એપ્રિલ 2023 ના રોજ યોજના છે તે માટેની હોલ ટિકિટ ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેની લીંક નીચે આપવામાં આવેલ છે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માહિતી
પરીક્ષાનું નામ | કોમન એન્ટ્રન્સ ટેસ્ટ |
વિભાગ | શિક્ષણ વિભાગ ગુજરાત |
લાભાર્થી | ધોરણ 5 અને 6 માં અભ્યાસ કરતા બાળકો |
પરીક્ષા તારીખ | 27/04/2023 |
મહત્વપૂર્ણ લીંક્સ
Hall Ticket ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
CET Hall Ticket Download કઈ રીતે કરવી
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ.
- ત્યારબાદ શાળાના આઈડી અને પાસવર્ડથી લોગીન કરો.
- લોગીન બાદ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેન ઉપર ક્લિક કરો.
- તમારી સામે વિદ્યાર્થીનું લિસ્ટ આવી જશે તેમાં દરેક વિદ્યાર્થીના નામ સામે ડાઉનલોડ બટન હશે તેની પર ક્લિક કરી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો.
કોમન પ્રવેશ પરીક્ષા (Test) શું છે?
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023 24 ના શૈક્ષણિક સત્ર થી જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ જ્ઞાનસેતુ ડે સ્કુલ અને રક્ષા શક્તિ સ્કૂલ વિવિધ રાજ્ય સરકારની યોજના હેઠળ શરૂ કરનાર છે. જેમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023-24 થી કોમન પ્રવેશ પરીક્ષા (CET) ના આધારે નીચે દર્શાવેલ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે.
- જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ
- જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ
- જ્ઞાનસેતુ ડે સ્કુલ
- રક્ષા શક્તિ સ્કૂલ