Gold Price Today | Silver Price Today | આજના સોનાના ભાવ | આજના ચાંદીના ભાવ | Gold Silver Rates Today
શું તને સોનુ ખરીદવા માંગો છો? તો તમારે રોજના સોના-ચાંદી ના ભાવ અહીં જાણવા જોઈએ. સોનાના ભાવમાં દરરોજ ફેરફાર આવતો હોય છે આથી તમે અહીંથી આજના સોનાના આજના ભાવ જાણી શકો છો.
આજના પોસ્ટમાં અમે તમને જણાવીશું કે આજના 13 જુલાઈ 2023 ના સોનાના ભાવ શું છે. સાથે સાથે ભારતના વિવિધ શહેરોમાં સોનાના ભાવ શું છે. અમદાવાદ સોનાના ભાવ, મુંબઈ સોનાના ભાવ, દિલ્હી સોનાના ભાવ, બેંગ્લોરના સોનાના ભાવ વગેરે સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.
સોના ચાંદીનો ભાવ રોજ અપડેટ કરવામાં આવે છે. Gold Silver Price તમે જાણી શકો છો. જો તમે સોનુ કે ચાંદી ખરીદવા માગતા હોય તો તમારે સોનાના આજના ભાવ જાણવા જરૂરી છે. અલગ-અલગ શહેરમાં સોના ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે તમે તમારા મોબાઇલ દ્વારા પણ જાણી શકો છો. તમારે સોનાના ઉત્તમ ભાવ જોઈ તેની ખરીદી કરવી જોઈએ.
Today Gold and Silver prices 13 July 2023
તારીખ | 22K | 24K |
---|---|---|
14/07/2023 | ₹55,650 | ₹60,000 |
13/07/2023 | ₹54,650 | ₹59,620 |
12/07/2023 | ₹54,450 | ₹59,410 |
11/07/2023 | ₹54,500 | ₹59,460 |
10/07/2023 | ₹54,500 | ₹59,460 |
09/07/2023 | ₹54,600 | ₹59,560 |
08/07/2023 | ₹54,600 | ₹59,660 |
07/07/2023 | ₹54,300 | ₹59,220 |
06/07/2023 | ₹54,200 | ₹59,120 |
આવનાર સમયમાં કેવી રહેશે સોનાની બજાર
સોનામાં રોકાણ કરવું તે ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે સોનુ તમને સારામાં સારું વળતર આપી શકે છે. પાછલા વર્ષોની સ્થિતિ જોઈએ તો સોનાના ભાવમાં સતત વધારો થતો આવ્યો છે.
સોનુ ખરીદવાની ઉત્તમ તક
ભારતમાં લોકો તહેવારોમાં અને ખાસ કરીને લગ્નના સમયગાળા દરમિયાન વધુ માત્રામાં સોનું ખરીદતા હોય છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં ઉછાળો જોવા મળે છે. એટલે જ્યારે પણ સોના સોનું ખરીદવાનું પ્લાન કરો, ત્યારે એ ધ્યાન રાખવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન સોનાના ભાવ ઊંચા રહે છે. જે સમય દરમિયાન સોનાની ખરીદી નું પ્રમાણ ઓછું હોય ત્યારે સોનુ ખરીદવું ઉત્તમ હોય છે.