Gold Rate Today | Silver Price Today | આજના સોનાના ભાવ | આજના ચાંદીના ભાવ | Gold Silver Rates Today
શું તને સોનુ ખરીદવા માંગો છો? તો તમારે રોજના સોના-ચાંદી ના ભાવ અહીં જાણવા જોઈએ. સોનાના ભાવમાં દરરોજ ફેરફાર આવતો હોય છે આથી તમે અહીંથી આજના સોનાના આજના ભાવ જાણી શકો છો.
આજના પોસ્ટમાં અમે તમને જણાવીશું કે આજના 26 જુલાઈ 2023 ના સોનાના ભાવ શું છે. સાથે સાથે ભારતના વિવિધ શહેરોમાં સોનાના ભાવ શું છે. અમદાવાદ સોનાના ભાવ, મુંબઈ સોનાના ભાવ, દિલ્હી સોનાના ભાવ, બેંગ્લોરના સોનાના ભાવ વગેરે સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.
સોના ચાંદીનો ભાવ રોજ અપડેટ કરવામાં આવે છે. Gold Silver Price તમે જાણી શકો છો. જો તમે સોનુ કે ચાંદી ખરીદવા માગતા હોય તો તમારે સોનાના આજના ભાવ જાણવા જરૂરી છે. અલગ-અલગ શહેરમાં સોના ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે તમે તમારા મોબાઇલ દ્વારા પણ જાણી શકો છો. તમારે સોનાના ઉત્તમ ભાવ જોઈ તેની ખરીદી કરવી જોઈએ.
Today Gold and Silver prices 26 July 2023
તારીખ | 22K | 24K |
---|---|---|
26/07/2023 | ₹55,000 | ₹60,000 |
25/07/2023 | ₹55,150 | ₹60,160 |
24/07/2023 | ₹55,150 | ₹60,220 |
23/07/2023 | ₹55,150 | ₹60,160 |
22/07/2023 | ₹55,200 | ₹60,220 |
21/07/2023 | ₹55,750 | ₹60,800 |
20/07/2023 | ₹55,650 | ₹60,700 |
19/07/2023 | ₹55,650 | ₹60,700 |
18/07/2023 | ₹55,030 | ₹60,030 |
17/07/2023 | ₹55,030 | ₹60,030 |
આજના સોનાના ભાવ | Gold Rates 26 July 2023
શહેરનું નામ | તારીખ | 24k (10g) |
---|---|---|
અમદાવાદ | 26 જુલાઈ 2023 | ₹60,000 |
અમરેલી | 26 જુલાઈ 2023 | ₹60,000 |
સુરત | 26 જુલાઈ 2023 | ₹60,000 |
આણંદ | 26 જુલાઈ 2023 | ₹60,000 |
અરવલ્લી | 26 જુલાઈ 2023 | ₹60,160 |
ભાવનગર | 26 જુલાઈ 2023 | ₹60,000 |
જામનગર | 26 જુલાઈ 2023 | ₹60,000 |
રાજકોટ | 26 જુલાઈ 2023 | ₹60,000 |
વડોદરા | 26 જુલાઈ 2023 | ₹60,000 |
ભરૂચ | 26 જુલાઈ 2023 | ₹60,000 |
જુનાગઢ | 26 જુલાઈ 2023 | ₹60,000 |
પાટણ | 26 જુલાઈ 2023 | ₹60,000 |
પોરબંદર | 26 જુલાઈ 2023 | ₹60,000 |
ભારતમાં સોનાના ભાવ કેવી રીતે બદલાય છે?
ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.