Gold Prices Today Gujarat: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ આજનો સોનાનો ભાવ ગુજરાતમાં. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના 1 તોલા સોનાનો ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.
આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.
આજના સોનાના ભાવ | Gold Rates 01 Nov 2023
શહેરનું નામ | તારીખ | 24k (10g) |
---|---|---|
અમદાવાદ | 01 નવેમ્બર 2023 | ₹61,900 |
અમરેલી | 01 નવેમ્બર 2023 | ₹61,900 |
સુરત | 01 નવેમ્બર 2023 | ₹61,900 |
આણંદ | 01 નવેમ્બર 2023 | ₹61,900 |
અરવલ્લી | 01 નવેમ્બર 2023 | ₹61,900 |
ભાવનગર | 01 નવેમ્બર 2023 | ₹61,900 |
જામનગર | 01 નવેમ્બર 2023 | ₹61,900 |
રાજકોટ | 01 નવેમ્બર 2023 | ₹61,900 |
વડોદરા | 01 નવેમ્બર 2023 | ₹61,900 |
ભરૂચ | 01 નવેમ્બર 2023 | ₹61,900 |
જુનાગઢ | 01 નવેમ્બર 2023 | ₹61,900 |
પાટણ | 01 નવેમ્બર 2023 | ₹61,900 |
પોરબંદર | 01 નવેમ્બર 2023 | ₹61,900 |
છેલ્લા 10 દિવસ માટે ગુજરાતમાં સોનાના ભાવ (10 ગ્રામ)
તારીખ | 22KT Gold | 24KT Gold |
---|---|---|
31/10/2023 | ₹57,250 | ₹62,450 |
30/10/2023 | ₹57,460 | ₹62,680 |
29/10/2023 | ₹57,450 | ₹62,670 |
28/10/2023 | ₹56,850 | ₹62,010 |
27/10/2023 | ₹56,850 | ₹62,010 |
26/10/2023 | ₹56,700 | ₹61,850 |
25/10/2023 | ₹56,600 | ₹61,740 |
24/10/2023 | ₹56,400 | ₹61,500 |
23/10/2023 | ₹56,650 | ₹61,800 |
ભારતમાં કેવી રીતે બદલાય છે સોનાના ભાવ
ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.
નોંધ: ઉપરોક્ત સોનાના દરો સૂચક છે અને તેમાં GST, TCS અને અન્ય વસૂલાતનો સમાવેશ થતો નથી. ચોક્કસ દરો માટે તમારા સ્થાનિક જ્વેલરનો સંપર્ક કરો.
- Gold Rate in Ahmedabad Today
- Gold prices today in Surat
- Today 24 Carat Gold Rate Per Gram in Rajkot
- Gold prices today in Vadodara
- gold price today at Ahmedabad
- 22ct gold price today
- gold price today 22kt
- gold price today Ahmedabad