આજના સોનાના ભાવ | Gold Rate in Gujarat Today | Gold Prices Today (03/10/2023)

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gold Rate Today Gujarat: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ આજનો સોનાનો ભાવ ગુજરાતમાં. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના 1 તોલા સોનાનો ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આજના સોનાના ભાવ | Gold Rates 03 Oct 2023

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ03 ઓક્ટોબર 2023₹58,090
અમરેલી03 ઓક્ટોબર 2023₹58,090
સુરત03 ઓક્ટોબર 2023₹58,090
આણંદ03 ઓક્ટોબર 2023₹58,090
અરવલ્લી03 ઓક્ટોબર 2023₹58,090
ભાવનગર03 ઓક્ટોબર 2023₹58,090
જામનગર03 ઓક્ટોબર 2023₹58,090
રાજકોટ03 ઓક્ટોબર2023₹58,090
વડોદરા03 ઓક્ટોબર 2023₹58,090
ભરૂચ03 ઓક્ટોબર 2023₹58,090
 જુનાગઢ03 ઓક્ટોબર 2023₹58,090
પાટણ03 ઓક્ટોબર 2023₹58,090
પોરબંદર03 ઓક્ટોબર 2023₹58,090
Gold Rates Today

છેલ્લા 10 દિવસ માટે ગુજરાતમાં સોનાના ભાવ (10 ગ્રામ)

તારીખ22KT Gold24KT Gold
02/10/2023₹53,400₹58,250
01/10/2023₹53,400₹58,250
30/09/2023₹53,400₹58,250
29/09/2023₹53,400₹58,250
28/09/2023₹54,550₹59,500
27/09/2023₹54,800₹59,780
26/09/2023₹55,000₹60,000
25/09/2023₹55,000₹60,000
24/09/2023₹55,000₹60,000
23/09/2023₹54,900₹59,890
Gold Prices Today

ભારતમાં કેવી રીતે બદલાય છે સોનાના ભાવ

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

  • Gold Rate in Ahmedabad Today
  • Gold prices today in Surat
  • Today 24 Carat Gold Rate Per Gram in Rajkot
  • Gold prices today in Vadodara 
  • gold price today at Ahmedabad
  • 22ct gold price today
  • gold price today 22kt
  • gold price today Ahmedabad

Leave a Comment