આજના સોનાના ભાવ | Gold Rate in Gujarat Today | Gold Prices Today (10/10/2023)

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gold Prices Today Gujarat: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ આજનો સોનાનો ભાવ ગુજરાતમાં. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના 1 તોલા સોનાનો ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આજના સોનાના ભાવ | Gold Rates 10 Oct 2023

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ10 ઓક્ટોબર 2023₹58,250
અમરેલી10 ઓક્ટોબર 2023₹58,250
સુરત10 ઓક્ટોબર 2023₹58,250
આણંદ10 ઓક્ટોબર 2023₹58,250
અરવલ્લી10 ઓક્ટોબર 2023₹58,250
ભાવનગર10 ઓક્ટોબર 2023₹58,250
જામનગર10 ઓક્ટોબર 2023₹58,250
રાજકોટ10 ઓક્ટોબર2023₹58,250
વડોદરા10 ઓક્ટોબર 2023₹58,250
ભરૂચ10 ઓક્ટોબર 2023₹58,250
 જુનાગઢ10 ઓક્ટોબર 2023₹58,250
પાટણ10 ઓક્ટોબર 2023₹58,250
પોરબંદર10 ઓક્ટોબર 2023₹58,250
Gold Rates Today

છેલ્લા 10 દિવસ માટે ગુજરાતમાં સોનાના ભાવ (10 ગ્રામ)

તારીખ22KT Gold24KT Gold
09/10/2023₹53,200₹58,030
08/10/2023₹52,800₹57,590
07/10/2023₹52,550₹57,280
06/10/2023₹52,450₹57,210
05/10/2023₹52,450₹57,430
04/10/2023₹52,650₹57,430
03/10/2023₹52,650₹58,090
02/10/2023₹53,400₹58,250
01/10/2023₹53,400₹58,250
30/09/2023₹53,400₹58,250
29/09/2023₹53,400₹58,250
Gold Prices Today

નોંધ: ઉપરોક્ત સોનાના દરો સૂચક છે અને તેમાં GST, TCS અને અન્ય વસૂલાતનો સમાવેશ થતો નથી. ચોક્કસ દરો માટે તમારા સ્થાનિક જ્વેલરનો સંપર્ક કરો.

ભારતમાં કેવી રીતે બદલાય છે સોનાના ભાવ

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

  • Gold Rate in Ahmedabad Today
  • Gold prices today in Surat
  • Today 24 Carat Gold Rate Per Gram in Rajkot
  • Gold prices today in Vadodara 
  • gold price today at Ahmedabad
  • 22ct gold price today
  • gold price today 22kt
  • gold price today Ahmedabad

Leave a Comment