Gold Rate in Gujarat Today: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ તમામ શહેરોમાં સોનાના આના ભાવ. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.
આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate in Gujarat Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.
આજના સોનાના ભાવ | Gold Prices 11 Aug 2023
શહેરનું નામ | તારીખ | 24k (10g) |
---|---|---|
અમદાવાદ | 11 ઓગષ્ટ 2023 | ₹59,720 |
અમરેલી | 11 ઓગષ્ટ 2023 | ₹59,720 |
સુરત | 11 ઓગષ્ટ 2023 | ₹59,720 |
આણંદ | 11 ઓગષ્ટ 2023 | ₹59,720 |
અરવલ્લી | 11 ઓગષ્ટ 2023 | ₹59,720 |
ભાવનગર | 11 ઓગષ્ટ 2023 | ₹59,720 |
જામનગર | 11 ઓગષ્ટ 2023 | ₹59,720 |
રાજકોટ | 11 ઓગષ્ટ 2023 | ₹59,720 |
વડોદરા | 11 ઓગષ્ટ 2023 | ₹59,720 |
ભરૂચ | 11 ઓગષ્ટ 2023 | ₹59,720 |
જુનાગઢ | 11 ઓગષ્ટ 2023 | ₹59,720 |
પાટણ | 11 ઓગષ્ટ 2023 | ₹59,720 |
પોરબંદર | 11 ઓગષ્ટ 2023 | ₹59,720 |
છેલ્લા 10 દિવસ માટે ભારતમાં સોનાના ભાવ (10 ગ્રામ)
તારીખ | 22KT Gold | 24KT Gold |
---|---|---|
11/08/2023 | ₹54,750 | ₹59,720 |
10/08/2023 | ₹55,000 | ₹60,000 |
09/08/2023 | ₹55,100 | ₹60,110 |
08/08/2023 | ₹55,150 | ₹60,160 |
07/08/2023 | ₹55,150 | ₹60,210 |
06/08/2023 | ₹55,150 | ₹60,210 |
05/08/2023 | ₹54,950 | ₹59,950 |
04/08/2023 | ₹55,000 | ₹60,000 |
03/08/2023 | ₹55,150 | ₹60,160 |
02/08/2023 | ₹55,400 | ₹60,490 |
ભારતમાં Gold Rate કેવી રીતે બદલાય છે?
ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.
ક્યારે સોનુ ખરીદવું?
ભારતમાં લોકો તહેવારોમાં અને ખાસ કરીને લગ્નના સમયગાળા દરમિયાન વધુ માત્રામાં સોનું ખરીદતા હોય છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં ઉછાળો જોવા મળે છે. એટલે જ્યારે પણ સોના સોનું ખરીદવાનું પ્લાન કરો, ત્યારે એ ધ્યાન રાખવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન સોનાના ભાવ ઊંચા રહે છે. જે સમય દરમિયાન સોનાની ખરીદી નું પ્રમાણ ઓછું હોય ત્યારે સોનુ ખરીદવું ઉત્તમ હોય છે.