આજના સોનાના ભાવ | Gold Rate in Gujarat Today | Gold Prices Today (17/08/2023)

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Today Gold Rates | Gold Rate in Gujarat Today | Gold and Silver Rate Today | Gold Prices Today

Gold Prices Today Gujarat: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ તમામ શહેરોમાં સોનાના આના ભાવ. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate in Gujarat Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આજના સોનાના ભાવ | Gold Prices 17 Aug 2023

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ17 ઓગષ્ટ 2023₹59,450
અમરેલી17 ઓગષ્ટ 2023₹59,450
સુરત17 ઓગષ્ટ 2023₹59,450
આણંદ17 ઓગષ્ટ 2023₹59,450
અરવલ્લી17 ઓગષ્ટ 2023₹59,450
ભાવનગર17 ઓગષ્ટ 2023₹59,450
જામનગર17 ઓગષ્ટ 2023₹59,450
રાજકોટ17 ઓગષ્ટ 2023₹59,450
વડોદરા17 ઓગષ્ટ 2023₹59,450
ભરૂચ17 ઓગષ્ટ 2023₹59,450
 જુનાગઢ17 ઓગષ્ટ 2023₹59,450
પાટણ17 ઓગષ્ટ 2023₹59,450
પોરબંદર17 ઓગષ્ટ 2023₹59,450
Gold Rates Today

છેલ્લા 10 દિવસ માટે ભારતમાં સોનાના ભાવ (10 ગ્રામ)

તારીખ22KT Gold24KT Gold
17/08/2023₹54,500₹59,450
16/08/2023₹54,450₹59,400
15/08/2023₹54,550₹59,510
14/08/2023₹54,700₹54,700
13/08/2023₹54,700₹59,670
12/08/2023₹54,600₹59,560
11/08/2023₹54,750₹59,720
10/08/2023₹55,000₹60,000
09/08/2023₹55,100₹60,110
08/08/2023₹55,150₹60,160
Gold Prices Today

ક્યારે સોનુ ખરીદવું?

ભારતમાં લોકો તહેવારોમાં અને ખાસ કરીને લગ્નના સમયગાળા દરમિયાન વધુ માત્રામાં સોનું ખરીદતા હોય છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં ઉછાળો જોવા મળે છે. એટલે જ્યારે પણ સોના સોનું ખરીદવાનું પ્લાન કરો, ત્યારે એ ધ્યાન રાખવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન સોનાના ભાવ ઊંચા રહે છે. જે સમય દરમિયાન સોનાની ખરીદી નું પ્રમાણ ઓછું હોય ત્યારે સોનુ ખરીદવું ઉત્તમ હોય છે.

ભારતમાં કેવી રીતે બદલાય છે સોનાના ભાવ

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

Leave a Comment