Gold Rate Today Gujarat: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ તમામ શહેરોમાં સોનાના આના ભાવ. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.
આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.
આજના સોનાના ભાવ | Gold Rates 31 Aug 2023
શહેરનું નામ | તારીખ | 24k (10g) |
---|---|---|
અમદાવાદ | 31 ઓગષ્ટ 2023 | ₹60,210 |
અમરેલી | 31 ઓગષ્ટ 2023 | ₹60,210 |
સુરત | 31 ઓગષ્ટ 2023 | ₹60,210 |
આણંદ | 31 ઓગષ્ટ 2023 | ₹60,210 |
અરવલ્લી | 31 ઓગષ્ટ 2023 | ₹60,210 |
ભાવનગર | 31 ઓગષ્ટ 2023 | ₹60,210 |
જામનગર | 31 ઓગષ્ટ 2023 | ₹60,210 |
રાજકોટ | 31 ઓગષ્ટ 2023 | ₹60,210 |
વડોદરા | 31 ઓગષ્ટ 2023 | ₹60,210 |
ભરૂચ | 31 ઓગષ્ટ 2023 | ₹60,210 |
જુનાગઢ | 31 ઓગષ્ટ 2023 | ₹60,210 |
પાટણ | 31 ઓગષ્ટ 2023 | ₹60,210 |
પોરબંદર | 31 ઓગષ્ટ 2023 | ₹60,210 |
છેલ્લા 10 દિવસ માટે ગુજરાતમાં સોનાના ભાવ (10 ગ્રામ)
તારીખ | 22KT Gold | 24KT Gold |
---|---|---|
31/08/2023 | ₹55,200 | ₹60,210 |
30/08/2023 | ₹55,050 | ₹60,050 |
29/08/2023 | ₹54,750 | ₹59,720 |
28/08/2023 | ₹54,500 | ₹59,450 |
27/08/2023 | ₹54,550 | ₹59,500 |
26/08/2023 | ₹54,550 | ₹59,500 |
25/08/2023 | ₹54,550 | ₹59,500 |
24/08/2023 | ₹54,100 | ₹59,020 |
23/08/2023 | ₹54,100 | ₹59,020 |
22/08/2023 | ₹54,200 | ₹59,120 |
ભારતમાં કેવી રીતે બદલાય છે સોનાના ભાવ
ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.