GPSC Recruitment ની ભરતી ની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મામલતદાર ટીડીઓ ડીવાયએસપી અને અન્ય 388 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
આજની આ પોસ્ટમાં અમે તમને GPSC Recruitment 2023 દ્વારા બહાર પાડવામાં આવેલી મામલતદાર, TDO, DySP અને અન્ય તમામ પોસ્ટની જાણકારી આપીશું. તેમ જ કેવી રીતે ઓનલાઇન ફોર્મ ભરવા? શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ વગેરે તમામ માહિતી જણાવીશું, તો લેખને સંપૂર્ણ વાંચો.
GPSC Recruitment 2023, Mamlatdar, TDO, Dysp and Other Post
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ભરતી અંગેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલી છે.
GPSC Recruitment Overview
પોસ્ટનું નામ | મામલતદાર, TDO, DySP અને અન્ય |
વિભાગનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
કુલ જગ્યા | 388 |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 24 ઓગસ્ટ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 08 ઓગસ્ટ 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://gpsc.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ
જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ નીચે પ્રમાણેની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
- Physicist (Paramedical), Class-II: 03
- Scientific Officer (Biology Group), Class-II: 06
- Assistant Director/Regional Fire Officer, Class-I: 02
- Gujarat Administrative Service Class-1, Gujarat Civil Service Class-1 and Class-2 and Gujarat Municipal Chief Officer Service, Class-2
- Gujarat Administrative Service (Junior Scale): 05
- Deputy Superintendent of Police (Non-Armed): 26
- District Registrar (Cooperative Societies): 02
- Deputy Director (Developing Castes): 01
- Assistant District Registrar (Cooperative Societies): 98
- Section Officer (Secretariat): 25
- Section Officer (Assembly): 02
- District Inspector Land Office: 08
- Municipal Chief Officer Government Labor Officer: 04
- Social Welfare Officer (SWA): 04
- State Revenue Officer: 67
- Mamlatdar: 12
- District Development Officer: 11
કુલ જગ્યા
મિત્રો નોટિફિકેશન મુજબ વિવિધ પોસ્ટ માટે કુલ 388 ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલ ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે.
- વધુ વિગતો માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ.
પગારધોરણ
મિત્રો, વિવિધ પોસ્ટ મુજબ અલગ અલગ પગાર ધોરણ આપવામાં આવશે જેના માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ.
પસંદગી પ્રક્રિયા
- પ્રાથમિક લેખિત કસોટી
- ઇન્ટરવ્યૂ
અરજી કેવી રીતે કરવી?
- ફોર્મ ભરવા માટે સૌપ્રથમ https://gpsc-ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જાવ. લિંક નીચે આપેલી છે.
- હોમપેજ પર એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો.
- GPSC ભરતીના નોટિફિકેશન સામે રહેલ એપ્લાય બટન પર ક્લિક કરો.
- તમારી વિગતો દાખલ કરો અને ત્યારબાદ ફોટો અને સહી અપલોડ કરો.
- ઓનલાઈન ફીની ચૂકવણી કરો.
- ત્યારબાદ તમારી અરજીને કન્ફર્મ કરો અને પ્રિન્ટ તમારી પાસે સાચવીને રાખજો.
અરજી માટે મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | Sarkari Yojana |