ગ્રામીણ ડાક સેવક (GDS): ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) બ્રાંચ પોસ્ટ માસ્ટર (BPM) આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 40889 જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.
આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 માં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. શૈક્ષણિક લાયકાત શું છે. ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. વગેરે વિગતો જાણવા માટે આ આર્ટીકલ સંપૂર્ણ વાંચો.
ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ ગ્રામીણ ડાક સેવક, BPM, ABPM ભરતી 2023
આ પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિસિયલ વેબસાઈટ https://indiapostgdsonline.gov.in/ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે જેની તમામ વિગતો નીચે આપેલી છે.
પોસ્ટનું (જગ્યા) નામ
- ગ્રામીણ ડાક સેવક (GDS)
- બ્રાંચ પોસ્ટ માસ્ટર (BPM)
- આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)
કુલ જગ્યાઓ
- 40889
પગાર ધોરણ
- બ્રાંચ પોસ્ટ માસ્ટર (BPM): Rs.12,000/- 29,380/-
- આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર/ગ્રામીણ ડાક સેવક: Rs.10,000/- 24,470/-
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઇન ફોર્મ શરૂ | 27/01/2023 |
ઓનલાઇન ફોર્મ છેલ્લી તારીખ | 16/02/2023 |
સુધારા માટે તારીખ | 17/02/2023 થી 19/02/2023 |
શૈક્ષણિક લાયકાત
- ધોરણ 10 પાસ
- ધો.10 માં ગણિત, અંગ્રેજી અને ભાષાનો વિષય ફરજિયાત હોવો જોઈએ
- તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી
વયમર્યાદા
- 18 થી 40 વર્ષ
- કેટેગરી પ્રમાણે ઉપલી વયમર્યાદામાં છુટ મળવાપાત્ર છે (જુઓ ઓફિસિયલ નોટિફિકેશન)
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો / સહી
- આધાર કાર્ડ
- લાયકાત પ્રમાણે માર્ક શીટ (ધો.10 ની માર્કશીટ ફરજિયાત)
- જાતિ અંગેનો દાખલો
- LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
ઓનલાઈન અરજી કરો
ઓફિસિયલ ભરતી નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ફી સ્ટેટ્સ માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
મિત્રો આશારાખીએ છીએ કે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. જો તમને આ અંગે કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરવા વિનંતી, અમે તમારા પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયાસ કરીશું અને આવી જ ઉપયોગી પોસ્ટ તેમજ જાણકારી માટે તમે અમારા ટેલિગ્રામ અથવા whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો જેની લીંક નીચે આપવામાં આવેલી છે.
9 paas chalse
10 pass hova joiye