GHEB 10th 12th Timetable 2023-24: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર ધોરણ 10 અને 12 નું બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. GSEB બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંને પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, આજના આ લેખમાં અમે તમને ધોરણ 10 અને ધોરણ 12 ની માર્ચ માં લેવાના Gujarat Board Exam Time Table ઉપલબ્ધ કરાવીશું. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ વિગતવાર નીચે આપેલ છે.
GSEB Timetable 2024 Gujarat Board
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર (GSEB) ની યાદી જણાવે છે કે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ માધ્યમના ઉમેદવારોની માર્ચ 2024 ની પરીક્ષા તારીખ 11/03/2023 થી તારીખ 26/03/2023 દરમિયાન લેવાનાર છે. જેનો સંપૂર્ણ કાર્યક્રમ નીચે પ્રમાણે છે.
Gujarat Board SSC Time Table 2024 GSEB (All Subjects)
Date | Subject & Code | Time |
---|---|---|
11/03/2023 | ગુજરાતી (01) હિન્દી (02) મરાઠી (03) અંગ્રેજી (04) ઉર્દુ (05) સિંધી (06) તમિલ (07) તેલુગુ (08) ઉડિયા (09) | 10:00 થી 13:15 |
13/03/2023 | સ્ટાન્ડર્ડ ગણિત (12) બેઝિક ગણિત (18) | 10:00 થી 13:15 |
15/03/2023 | સામાજિક વિજ્ઞાન (10) | 10:00 થી 13:15 |
18/03/2023 | વિજ્ઞાન (11) | 10:00 થી 13:15 |
20/03/2023 | અંગ્રેજી (16) | 10:00 થી 13:15 |
21/03/2023 | ગુજરાતી (13) | 10:00 થી 13:15 |
22/03/2023 | હિન્દી/સિંધી/સંસ્કૃત/ફારસી/અરબી/ઉર્દુ (દ્વિતીય ભાષા) | 10:00 થી 13:15 |
STD 10 board exam time table 2024 Gujarati medium પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલી છે. તેના પરથી તમે SSC board exam time table pdf download કરી તમારા મોબાઈલમાં સેવ કરી શકો છો.
Gujarat Board HSC Exam Time Table 2024 Arts/Commerce
Date | Subject & Code | Subject & Code |
---|---|---|
11/03/2023 | સહકાર પંચાયત | નામાના મૂળતત્વો |
12/03/2023 | ભૂગોળ | સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર |
13/03/2023 | અર્થશાસ્ત્ર | |
14/03/2023 | ઇતિહાસ | આંકડાશાસ્ત્ર |
15/03/2023 | મનોવિજ્ઞાન | |
16/03/2023 | કૃષિ વિદ્યા ગૃહ જીવન વિદ્યા વસ્ત્ર વિદ્યા પશુપાલન અને ડેરી વિજ્ઞાન વનવિદ્યા અને વન ઔષધી વિદ્યા | તત્વજ્ઞાન |
18/03/2023 | સામાજિક વિજ્ઞાન | વાણિજ્ય વ્યવસ્થા |
19/03/2023 | સંગીત (Theory) | ગુજરાતી દ્વિતીય ભાષા અંગ્રેજી દ્વિતીય ભાષા |
20/03/2023 | ગુજરાતી (પ્રથમ ભાષા) હિન્દી (પ્રથમ ભાષા) મરાઠી (પ્રથમ ભાષા) ઉર્દુ (પ્રથમ ભાષા) સિંધી (પ્રથમ ભાષા) અંગ્રેજી (પ્રથમ ભાષા) તમિલ (પ્રથમ ભાષા) | |
21/03/2023 | હિન્દી (દ્વિતીય ભાષા) | |
22/03/2023 | ચિત્રકામ | કોમ્પ્યુટર પરિચય |
23/03/2023 | સંસ્કૃત ફારસી અરબી પ્રાકૃત | |
26/03/2023 | રાજ્યશાસ્ત્ર | સમાજશાસ્ત્ર |
STD 12th Board Exam Science Timetable
Date | Subject & Code | Time |
---|---|---|
11/03/2023 | ભૌતિકવિજ્ઞાન (Physics) (054) | 3:00 થી 6:30 |
13/03/2023 | રસાયણવિજ્ઞાન (Chemistry) (052) | 3:00 થી 6:30 |
15/03/2023 | જીવવિજ્ઞાન (Biology) (056) | 3:00 થી 6:30 |
18/03/2023 | ગણિત (Mathematics) (050) | 3:00 થી 6:30 |
20/03/2023 | અંગ્રેજી (English) First Language (006) અંગ્રેજી (English) First Language (013) | 3:00 થી 6:30 |
22/03/2023 | ગુજરાતી (પ્રથમ ભાષા) 001 હિન્દી (પ્રથમ ભાષા) 002 મરાઠી (પ્રથમ ભાષા) 003 ઉર્દુ (પ્રથમ ભાષા) 004 સિંધી (પ્રથમ ભાષા) 005 તામિલ (પ્રથમ ભાષા) 007 ગુજરાતી (દ્વિતીય ભાષા) 008 હિન્દી (દ્વિતીય ભાષા) 009 સંસ્કૃત (129) ફારસી (130) અરબી (131) પ્રાકૃતિક (132) | 3:00 થી 6:30 |
22/03/2023 | કમ્પ્યુટર એજ્યુકેશન 331 | 3:00 થી 5:15 |
GSEB Time Table 2024 Pdf Download
GSEB દ્વારા માર્ચ 2024 ની પરીક્ષા નું સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. GSEB 10th/12th time table પીડીએફ ડાઉનલોડ કરવા માટે અમે તમને નીચે લિંક આપેલી છે. તેના પર ક્લિક કરશો એટલે SSC/HSC Board Exam TimeTable Pdf તમે ડાઉનલોડ કરી શકો. ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
Gujarat Board Exam Timetable
Gujarat Board Exam Timetable | Download |
Homepage | Sarkari Yojana |