હવામાન વિભાગે કરી આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, પડશે ધોધમાર વરસાદ
Weather Update: ફરી એકવાર મેઘરાજાએ રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આગામી પાંચ દિવસ હજુ પણ ગુજરાત (Gujarat) પર મેઘરાજાની કૃપા વરસશે. તેમાં પણ આગામી 48 કલાકમાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) પડવાની આગાહી છે. દક્ષિણ … Read more