IKDRC Recruitment 2023: અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં 650 સ્ટાફ નર્સની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિચર્સ સેન્ટર, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ વિભાગમાં સ્ટાફ નર્સ ની ભરતી માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જાહેરાતમાં જણાવ્યા મુજબ15 એપ્રિલ 2023 થી 16 મે 2023 (17:00 કલાક) સુધી અરજી કરી શકાશે.
નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સરકારી યોજના ગુજરાત વેબસાઈટમાં આજના લેખમાં અમદાવાદ સ્ટાફ નર્સિંગ ભરતી વિશે માહિતી આપવામાં આવી છે જેમાં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ, અરજી કઈ રીતે કરવી? શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વગેરે વિગતો નીચે આપવામાં આવેલી છે.
IKDRC Recruitment 2023 Staff Nurse (Class – III)
પોસ્ટનું નામ | સ્ટાફ નર્સ (વર્ગ – 3) |
સંસ્થાનું નામ | ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ |
અરજીનો પ્રકાર | ઓનલાઇન |
અરજી શરૂ થયા તારીખ | 15 એપ્રિલ 2023 |
છેલ્લી તારીખ | 16 મે 2023 |
કુલ જગ્યાઓ | 650 |
ઓફિસિયલ વેબસાઈટ | https://ikdrc-its.org/ |
પોસ્ટનું નામ
- ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિચર્સ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ રિક્રુટમેન્ટ 2023 ના નોટિફિકેશન અનુસાર સ્ટાફ નર્સ (વર્ગ ૩) ની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
- Advertisement No: 04/2023 IKDRC
IKDRC Recruitment 2023 જગ્યાઓ ની વિગત
Category | Total Pots |
---|---|
General | 229 |
General (EWS) | 69 |
SEBC | 181 |
SC | 45 |
ST | 126 |
Total | 650 |
શૈક્ષણિક લાયકાત
- બેજીક B.Sc નર્સિંગ અથવા GNM પાસ કરેલું હોવું જરૂરી છે.
- ઉમેદવારને કોમ્પ્યુટરનું બેજીક નોલેજ હોવું જરૂરી છે.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
પગાર ધોરણ
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 29,200 થી લઈ 92,300 સુધી ચુકવવામાં આવશે.
વય મર્યાદા
- ઉમેદવારની ઓછામાં ઓછી વય 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ.
- જાતિ પ્રમાણે વહી મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે જે માટે ઓફિસિયલ નોટિફિકેશન જોવું.
IKDRC Recruitment 2023 Staff Nurse પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ટેસ્ટ લીધા બાદ કરવામાં આવશે. કઈ તારીખે ટેસ્ટ લેવામાં આવશે તેની માહતી જાહેરાતમાં આપવામાં આવી નથી. ટેસ્ટ ની તારીખ જાણવા માટે તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિજિટ કરતા રહેવું.
અરજી કઈ રીતે કરવી?
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ.
- ત્યારબાદ જાહેરાત ની સામે આપેલા એપ્લાય બટન પર ક્લિક કરો.
- તમારી સામે નવું પેજ ખુલશે તેમાં રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે સિલેક્ટ કરો અને નીચે રહેલ તમામ વિગતો દાખલ કરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ઓનલાઇન ફી ભરો અને તેની પ્રિન્ટ કાઢી લો
- ફોર્મની પ્રિન્ટ કાઢી તમારી પાસે સાચવીને રાખવી.
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિયલ જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |