ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું એલાન, આ ધુરંધરની થઇ બાદબાકી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

World Cup Team India: આગામી દિવસોમાં વર્લ્ડ કપ રમાનાર છે. જેના માટે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ટીમનું એલાન કરવામાં છે. બિસિસિ દ્વારા 15 સભ્યોની ટીમનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ટીમમાં 7 બેસ્ટમેન, 3 ઓલ રાઉન્ડર ચાર પેસ બોલર અને એક સ્પિનરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્મા ની પસંદગી થઇ છે જયારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી આપવામાં આવીછે. વિકેટકીપર તરીકે ભારત પાસે બે ઓપ્શન રહેશે જેમાં ઈશાન કિસાન અને કે. એલ. રાહુલનો સમાવેશ થઇ છે.

વર્લ્ડ કપ ભારતીય ટીમના સભ્યોની યાદી | List of World Cup Indian Team Members

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર ખેલાડીઓ નીચે પ્રમાણે છે.

બેસ્ટમેન

  • રોહિત શર્મા
  • શુભમન ગિલ
  • ઇશાન કિશાન
  • વિરાટ કોહલી
  • શ્રેયાસ અય્યર
  • કે એલ રાહુલ
  • સૂર્યકૂમાર યાદવ

ઓલ રાઉન્ડર (All rounders)

  • હાર્દિક પંડ્યા
  • રવિન્દ્ર જાડેજા
  • અક્ષર પટેલ(

બોલર્સ) Pacers

  • જસપ્રિત બુમરા
  • મહમદ સિરાજ
  • મહમદ સામી
  • સાર્દુલ ઠાકુર

સ્પિનર

  • કુલદીપ યાદવ

આ તમામ ખેલાડીઓનો ભારતીય વર્લ્ડ કપ ટીમ માટે સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ભુવનેશ્વર કુમાર જેવા બોલરનો ટીમમાં સમાવેશ થયો નથી.

Leave a Comment