Junior Clerk Exam OMR Download: ગત તારીખ 9 એપ્રિલ 2023 ના રોજ ગુજરાતમાં સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ની OMR વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે પરીક્ષાર્થી પોતાની OMR નીચે આપેલ વેબસાઈટ દ્વારા ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 9 એપ્રિલ 2023 ને રવિવારના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હાલમાં દરેક જિલ્લાના વિદ્યાર્થીઓની ઓએમઆર શીટ ઓનલાઈન અપલોડ કરી દેવામાં આવી છે. જેથી કરીને ઉમેદવાર પોતાની પોએમઆર શીટ ડાઉનલોડ કરી શકે છે.
આ માટે હસમુખ પટેલે ટ્વિટ કરીને જાણકારી આપી છે હાલમાં તમામ જિલ્લાના ઉમેદવારો ની ઓએમઆર શીટ અપલોડ કરવાનું કામ શરૂ છે.
Junior Clerk Exam OMR Download @resultview.co.in
વિદ્યાર્થીઓના જણાવાય મુજબ જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર એકંદરે ખૂબ જ સમય માંગી લે તેવું હતું .પરીક્ષામાં પરીક્ષાઓ પણ 50% થી વધારે ગેરહાજર રહ્યા હતા.
જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તે પોતાની ટીક કરેલી ઓએમઆર શીટ ડાઉનલોડ કરી શકે તે માટે બે વેબસાઈટ આપવામાં આવી છે ત્યાંથી પોતાની વિગત દાખલ કરી અને પોતાની ઓએમઆર શીટ ડાઉનલોડ કરી શકશે.
Junior Clerk Exam OMR Download Website Link
Junior Clerk OMR Download Link 1 | Click Here |
Junior Clerk OMR Download Link 2 | Click Here |
Junior Clerk Exam provisional answer key
જુનિયર ક્લાર્ક પરીક્ષા ની પ્રોવિઝનલ આન્સર કી 11 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે આ માહિતી પણ હસમુખ પટેલ દ્વારા પોતાના એકાઉન્ટ પર આપવામાં આવી હતી અને 11 તારીખે Junior Clerk Exam provisional answer key જાહેર કરવામાં આવશે.
Junior Clerk Exam Detail
Exam Name | Junior Clerk |
Advt. No. | 12/2021-22 – Junior Clerk |
Board | GPSSB |
પરીક્ષાની તારીખ | 9 એપ્રિલ 2023 |
provisional answer key Date | 11/04/2023 |