PGCIL Recruitment 2023: પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. માં આવી ભરતી, પગાર રૂપિયા 40,000/-

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

PGCIL Recruitment 2023: શું તમે નોકરીની તૈયારી કરો છો? નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. PGCIL દ્વારા વિવિધ પોસ્ટની 184 ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

આજની આ પોસ્ટમાં અમે તમને PGCIL Recruitment 2023 દ્વારા બહાર પાડવામાં આવેલી પોસ્ટની જાણકારી આપીશું. તેમ જ કેવી રીતે ઓનલાઇન ફોર્મ ભરવા? શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ વગેરે તમામ માહિતી જણાવીશું, તો લેખને સંપૂર્ણ વાંચો.

PGCIL Recruitment 2023 Engineer Trainee Online Form

પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. એ ઇજનેર ટ્રેઇની (PGCIL Recruitment 2023) ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ભરતી અંગેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલી છે.

PGCIL Recruitment Overview

પોસ્ટનું નામવિવિધ
વિભાગનું નામપાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ
કુલ જગ્યા184
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ10/11/2023
ઓફિસિયલ વેબસાઈટhttps://www.powergrid.in/

કુલ જગ્યા | Total Vacancy

મિત્રો નોટિફિકેશનમાં જણાવ્યું મુજબ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. માં એન્જીનીઅરની 184 ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત | Education Qualification

મિત્રો પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. જે ઓફિસિયલ નોટિફિકેશનમાં જોઈ શકશો. જેની લિંક નીચે આપેલ છે.

પસંદગી પ્રક્રિયા | Selection Process

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ અને GATE 2023 Marks ના ગુણના આધારે કરવામાં આવશે.

  • GATE 2023 Marks: 85 %
  • Group Discussion: 3%
  • Personal Interview: 12%

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલ લિંક પરથી ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો અને તમે પાત્રતા ધરાઓ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યારબાદ ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ. નીચે લિંક આપેલ છે.
  • હવે Careerઓપ્શન પર ક્લિક કરી, તમે જે જાહેરાત માટે અરજી કરવા માંગો છો, તેની સામે રહેલ Click Here to Apply બટન પર ક્લિક કરો.
  • તમારી વિગતો કાળજીપૂર્વક દાખલ કરી, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ઓનલાઇન ફીની ચુકવણી કરો અને અરજી સબમિટ કરો.
  • તમે કરેલ અરજીની પ્રિન્ટ કાઢી સાચવી રાખો.

અરજી માટે મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિયલ નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમપેજSarkari Yojana

Leave a Comment