PM Kisan 14th Installment: PM કિસાન 14માં હપ્તાની તારીખ જાહેર, આ તારીખે આવશે તમારા ખાતામાં પૈસા

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

PM Kisan 14th Installment Release Date: પ્રધાનમંત્રી કિસાન યોજના દ્વારા ભારતના ખેડૂતોને દર વર્ષે ₹6,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાની રકમ ખેડૂતોના બેંક ખાતામાં DBT ના માધ્યમથી સીધી જમા કરવામાં આવે છે. PM કિસાન યોજના ની સહાય ત્રણ હપ્તા દ્વારા ચૂકવવામાં આવે છે.

પીએમ કિસાન યોજના અંતર્ગત નોંધાયેલા ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી 13 હપ્તાની રકમ જમા થઈ ગયેલી છે આગામી 14 માં હપ્તાની રકમ સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે જેની તારીખ જાહેર કરવામાં આવી છે.

PM કિસાન 14માં હપ્તાની તારીખ જાહેર

ખેડૂતો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. સરકારે પીએમ કિસાન યોજના 14 માં હપ્તાની રકમ જમા કરવાની તારીખ જાહેર કરી છે. આ તારીખે ભારતના તમામ ખેડૂતોના બેંક ખાતામાં પીએમ કિસાન યોજનાનો 14 મો હપ્તો પ્રધાનમંત્રી દ્રારા જમા કરવામાં આવશે.

આ તારીખે આવશે 14માં હપ્તાની ની રકમ

માનનીય વડાપ્રધાન 27મી જુલાઈ 2023ના રોજ પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો બહાર પાડશે. પીએમ કિસાન યોજના ની ઓફિસિયલ વેબસાઈટ પર આ તારીખ જાહેર કરવામાં આવી છે એટલે કે 27 જુલાઈ ના રોજ દરેક ખેડૂતના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 14 મો હપ્તો જમા થઈ જશે.

PM Kisan સન્માન નિધિ 14મો હપ્તો માહિતી

યોજનાનું નામપીએમ કિસાન સન્માન નિધિ
યોજનાનો ઉદ્દેશભારતના પાત્રતા ધરાવતા ખેડૂતોને નાણાકીય મદદ
હપ્તાની રકમરૂ. 2000/-
PM Kisan 14મો હપ્તો 2023 રિલીઝ થવાની તારીખ27/07/2023
કુલ વાર્ષિક રકમરૂ. 6000/-
સત્તાવાર વેબસાઇટhttps://pmkisan.gov.in/

PM Kisan 14મો હપ્તો 2023 કેવી રીતે ચેક કરવો

  • સૌથી પહેલા તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટ- pmkisan.gov.in પર જાઓ. જેની ડાયરેક્ટ લિંક આ પોસ્ટની નીચે આપી છે.
  • હવે વેબસાઇટના હોમ પેજ પર ‘ફાર્મર્સ કોર્નર (Farmers Corner)’ સેક્શન પર ક્લિક કરો.
  • ફાર્મર્સ કોર્નર સેક્શનમાં ‘લાભાર્થી સ્ટેટસ (Beneficiary Status)’ વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે પીએમ કિસાનના એકાઉન્ટની સંખ્યા અથવા નોંધાયેલા મોબાઈલ નંબરમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો.
  • બધું દાખલ કરો પછી ‘ડેટા મેળવો‘ પર ક્લિક કરો.
  • ક્લિક કરતા જ તમારી સ્ક્રીન પર 13માં હપ્તાની સ્થિતિ દેખાશે.

મહત્વપૂર્ણ લિંક્સ

14માં હપ્તાની સ્થિતિ જાણોઅહીં ક્લિક કરો
તમારા ગામનું લાભાર્થી લિસ્ટ જુઓઅહીં ક્લિક કરો
નવું રજીસ્ટ્રેશન કરોઅહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન નંબર જાણોઅહીં ક્લિક કરો
ઓનલાઈન eKYC અપડેટ કરોઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

Leave a Comment