PSE/SSE Hall Ticket 2024: ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ની હોલટિકિટ ડાઉનલોડ કરવાનું શરૂ થઈ ગયું છે.
નમસ્કાર મિત્રો ધોરણ 6 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અગત્યના સમાચાર છે. PSE-SSE Exam Hall ticket Download થવાનું શરુ થઇ ગયું છે. PSE/SSE HAll Ticket Download કરવા માટે નીચે લિંક આપવામાં આવી છે.
PSE-SSE Exam Hall Ticket 2024 sebexam.org
ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા તથા ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા તારીખ 28/04/2024 રવિવારના રોજ સવારે 10:00 થી 1:00 કલાક દરમિયાન યોજવામાં આવનાર છે.
જે વિદ્યાર્થી મિત્રોએ આ પરીક્ષા માટેના ફોર્મ ભરેલા છે તેમને તેમની હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવાની રહેશે.
PSE-SSE Exam Information
નામ | પ્રાથમિક/માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા |
ધોરણ | ધોરણ 6/9 |
પરીક્ષા તારીખ | 28/04/2024 |
ભાષા | ગુજરાતી |
સમય | 3 કલાક |
PSE/SSE Hall Ticket Download કઈ રીતે કરવી?
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ જાઓ જેને લિંક નીચે આપવામાં આવેલી છે.
- હોમપેજ પર પ્રિન્ટ હોલ ટિકિટ પર ક્લિક કરો.
- Primary Scholarship Exam અથવા Secondary Scholarship Exam બંનેમાંથી જે વિકલ્પ લાગુ પડતો હોય તે સિલેક્ટ કરો.
- તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો.
- આ રીતે તમે PSE-SSE Hall TIcket Download કરી શકો છો.
મહત્વપૂર્ણ લિંક્સ
PSE/SSE Hall ticket Download | Click Here |
Homepage | Click Here |