The Government of Gujarat buys various crops from farmers every year at the minimum support price. The purchase has been announced by the government for the year 2021-22 at the minimum support price.
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી વિવિધ પાક ખરીદવામાં આવે છે. વર્ષ 2021-22 માટે લઘુતમ ટેકાના ભાવથી ખરીદી માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
In today’s article, we will explain how a farmer can register his crop online for MSP. Where has the crop been advertised for? Friends, keep visiting our website every day for information on other similar government schemes.
રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી મગફળી, ડાંગર, મકાઈ અને બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી
ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટિંગ સીઝન 2021-22માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મગફળી, ડાંગર મકાઈ અને બાજરીની ખરીદી રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. ગાંધીનગર મારફતે કરવામાં આવનાર છે.
The purchase of groundnut, paddy, maize, and millet at minimum support price by the state government in the Kharif marketing season 2021-22 to ensure that farmers get affordable prices for their crops is provided by the State Civil Supplies Corporation Ltd. To be done through Gandhinagar.
સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ (MSP)
Online Ragestration Date
- મગફળી: 01/10/2021 to 31/10/2021
- ડાંગર મકાઈ અને બાજરી: 01/10/2021 to 16/10/2021
Required Document (નોંધણી માટે જરૂરી પુરાવા)
- આધાર કાર્ડની ઝેરોક્ષ (Aadhar card)
- ગામ નમૂનો 7-12 તથા 8-અ ની અદ્યતન ઝેરોક્ષ
- ગામ નમૂના 12 માં પાક વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો
- પાસબૂકના પ્રથમ પાનાની ઝેરોક્ષ (Bank Passbook)
Help line Number
ખેડૂતોને ઓનલાઇન નોંધણી માટે કોઈ પણ મુશ્કેલી જણાય તો નીચેના નંબર પર સંપર્ક કરવો.
- 8511171718
- 8511171719
ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું? Online Registration proccess
લઘુતમ ટેકાના ભાવ માટે દરેક ખેડૂતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન વખતે ઉપરોક્ત ડોક્યુમેન્ટ સાથે લઇ જવા.
ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે રજીસ્ટ્રેશન કરી શકાશે. અથવા તાલુકા કક્ષાએ apmc ખાતે પણ રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
ખાસ નોંધ: ખેડૂતોએ નોંધણી માટે ને કોઈ પણ રકમ ચુકવવાની રહેતી નથી જેની ખાસ નોંધ લેવી.
Contents