RBI Recruitment 2023: શું તમે સરકારી નોકરીની તૈયારી કરો છો? સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. RBI દ્વારા આસિસ્ટન્ટ પોસ્ટની 450 ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
આજની આ પોસ્ટમાં અમે તમને RBI Recruitment 2023 દ્વારા બહાર પાડવામાં આવેલી આસિસ્ટન્ટ પોસ્ટની જાણકારી આપીશું. તેમ જ કેવી રીતે ઓનલાઇન ફોર્મ ભરવા? શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ વગેરે તમામ માહિતી જણાવીશું, તો લેખને સંપૂર્ણ વાંચો.
Recruitment for the post of Assistant in Reserve Bank of India 2023
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ભરતી અંગેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલી છે.
RBI Assistant Recruitment Overview
પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ |
વિભાગનું નામ | Reserve Bank of India (RBI) |
કુલ જગ્યા | 450 |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 13 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 04 ઓક્ટોબર 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.rbi.org.in/ |
કુલ જગ્યા | Total Vacancy
મિત્રો નોટિફિકેશનમાં જણાવ્યું મુજબ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટની 450 ખાલી જગ્યા માટે અરજી બહાર પાડવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત | Education Qualification
- માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલ ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે.
- વધુ વિગતો માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ.
પગારધોરણ | Salary
મિત્રો નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ RBI Recruitment Assistant પોસ્ટ માટે રૂપિયા 47,849/- પગાર ધોરણ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા | Selection Process
- પ્રાથમિક પરીક્ષા (Prelims Exam)
- મેઇન પરીક્ષા (Main Examination)
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ. નીચે લિંક આપેલ છે.
- Current Vacancies વિભાગ પર ક્લિક કરો અને ‘Recruitment for the post of Assistant 2023’ પસંદ કરો.
- વેબસાઇટ પર Sing Up કરો અને તમારી અરજી સબમિટ કરો.
- અરજી ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને જરૂરિયાત મુજબ ફી ની ચુકવણી કરો.
અરજી માટે મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | Sarkari Yojana |