અધિક શ્રાવણ માસના ચોથા સપ્તાહ દરમિયાન એરંડા બજારમાં સાંકડી વધઘટે એકંદરે મિશ્ર હવામાન રહે તેવા યોગ્ય જણાય છે. અન્ય ખગોળીય યોગ જોતા બજારમાં હળવા સુધારા તરફથી હવામાન જણાય છે.
એરંડાના ભાવ મણના ૧૨૦૦ રૂપિયા આસપાસ છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહ્યા છે. એરંડાના બજાર ભાવ અલગ અલગ માર્કેટ યાર્ડમાં થોડા ઘણા અંશે ફરક જોવા મળે છે. પરંતુ મોટાભાગના માર્કેટયાર્ડ બજાર ભાવમાં એરંડાના ભાવ મણના 1200 રૂપિયા ની આસપાસ ચાલી રહ્યા છે.
આજના એરંડાના બજાર ભાવ 2023
દરરોજના ખેતીવાડી બજાર ભાવ જાણવા માટે તમે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો. અહીં તમને દરેક પાકના જુદા જુદા માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળશે અહીં દરરોજ ના માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અપડેટ કરવામાં આવે છે.
અહીં ગુજરાત માર્કેટ યાર્ડના એરંડાના આજના ભાવ આપેલા છે. દરેક માર્કેટ યાર્ડના ઊંચો ભાવ અને એરંડાનો નીચો ભાવ જોઈ શકો છો.
માર્કેટયાર્ડનું નામ | નીચો ભાવ | ઊંચોભાવ |
---|---|---|
મહેસાણા | 1140 | 1268 |
ડીસા | 1200 | 1272 |
પાલનપુર | 1240 | 1268 |
કડી | 1240 | 1264 |
ગોંડલ | 1000 | 1246 |
રાજકોટ | 1150 | 1251 |
જામનગર | 1200 | 1283 |
અમરેલી | 1115 | 1232 |
સાવરકુંડલા | 1070 | 1237 |
જુનાગઢ | 1100 | 1204 |
મહુવા | 901 | 902 |
જેતપુર | 1005 | 1221 |
સિદ્ધપુર | 1227 | 1286 |
વિરમગામ | 1212 | 1256 |
પાટણ | 1220 | 1289 |
એરંડા વાયદા બજાર
2023 ના એરંડાના ભાવ માં તેની આવક ના પ્રમાણમાં દરરોજના ભાવમાં ફેરફાર થતા હોય છે માર્કેટ યાર્ડમાં કેટલો જથ્થો આવે છે અને કેવી ગુણવત્તા ધરાવે છે તે પ્રમાણે બદલાતા હોય છે હાલમાં એક મહિનાથી એરંડાના બજાર ભાવ 1200 રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે. જે અહીં દરરોજ અપડેટ કરવામાં આવે છે.
તો ખેડૂત મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી ગમી હશે જો તમને માહિતી ગમી હોય તો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને તમે અમારા Whatsapp ગ્રુપમાં પણ જોડાઈ શકો છો જેથી તમે દરરોજના માર્કેટયાર્ડ ભાવ તમારા ફોનમાં મેળવી શકો.