SBI દ્વારા 5008 જગ્યાઓ માટે નવી ભરતી | SBI Clerk Recruitment 2022

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

state bank of india દ્વારા ક્લેરિકલ કેડરની ખાલી જગ્યામાં જુનિયર એસોસીએટ ની પાંચ હજાર આઠ જેટલી જગ્યા ઉપર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ માટે પાત્રતા ધરાવતા ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે. તમામ જાણકારી જેવી કે Online proceess, education qualification, application fees ની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલી છે.

SBI Clerk Recruitment 2022 for Junior Associates Post

Application Fee

  • For General/ OBC/ EWS: Rs. 750/- (Including Intimation Charges)
  • For SC/ ST/ PWD/ XS/ DXS: Nil
  • Mode of Payment: Debit card/ Credit card/ Internet Banking

Important Dates

Starting Date for Apply Online & Payment of Fee07-09-2022
Last Date to Apply Online & Payment of Fee27-09-2022
Date of Prelims Exam (Tentative)November 2022
Date of Mains Exam (Tentative)December 2022/January 2023

Note: વધુ માહિતી માટે official notification જુઓ

Age Limit (as on 01-08-2022)

  • લઘુત્તમ વય મર્યાદા: 20 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા: 28 વર્ષ
  • એટલે કે ઉમેદવારોનો જન્મ 02.08.1994 કરતાં પહેલાં ન થયો હોવો જોઈએ અને 01.08.2002 પછીનો નહીં (બંને દિવસો સહિત)
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ છે.

Education Qualification (as on 30-11-2022)

  • ઉમેદવારો પાસે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવું જોઈએ.

Vacancy Details

Post name Jr Associate (Customer Support & Sales)

Sl No.State NameTotal Vacancy
1Uttar Pradesh631
2Madhya Pradesh398
3Rajasthan284
4Delhi32
5Uttarakhand120
6Chhattisgarh92
7Telangana225
8A&L Islands10
9Himachal Pradesh55
10Haryana05
11Jammu & Kashmir35
12Odisha170
13Punjab130
14Sikkim26
15Tamil Nadu355
16Pondicherry07
17West Bengal340
18Kerala270
19Lakshyadeep03
20Maharashtra747
21Goa50
22Assam258
23Arunachal Pradesh15
24Manipur28
25Meghalaya23
26Mizoram10
27Nagaland15
28Tripura10
29Gujarat335
30Daman & Diu04
31Karnataka316

રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાંચી શકે લેવી

SBI Clerk Recruitment 2022

મહત્વપૂર્ણ લિંક્સ | Important Links

Apply Online Registration | Login
NotificationClick Here
Official WebsiteClick Here

Leave a Comment