Smart Voter ID Card Download 2023: જો તમે પણ ભારતીય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા સ્માર્ટ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માગતા હોય કે પછી પ્લાસ્ટિકના સ્માર્ટ ચૂંટણી કાર્ડ ઓનલાઇન મંગાવવા માગતા હોય તો તમારા માટે ખૂબ જ મહત્વના સમાચાર છે હવે ફ્રી માં સ્માર્ટ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.
ભારતી ચૂંટણી આયોગ દ્વારા સ્માર્ટ ચૂંટણી કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે. તમે ઘરે બેઠા તેને ડાઉનલોડ કરી શકો છો અને ઓનલાઈન ઓર્ડર દ્વારા પ્લાસ્ટિકના સ્માર્ટ ચૂંટણી કાર્ડ મંગાવી પણ શકો છો.
સ્વાગત છે મિત્રો તમારું સરકારી યોજના વેબસાઈટમાં આજના લેખમાં અમે તમને Smart Voter ID Card Download કરવાની રીત વિશે જણાવીશું.
Smart Voter ID Card Download 2023
ભારતના ચૂંટણી પંચ દ્વારા દરેકના મતદાર કાર્ડ પ્લાસ્ટિક PVC મતદાર ઓળખ કાર્ડ જારી કરવામાં આવ્યા છે, જે ખૂબ જ સ્માર્ટ છે. જો તમારું જૂનું મતદાર આઈડી કાર્ડ તૂટી ગયું છે અથવા ખોવાઈ ગયું છે, તો તમે તમારા મોબાઈલ ફોનમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ પીવીસી online smart voter id card સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.
Smart voter id card in Gujarat | સ્માર્ટ ચૂંટણીકાર્ડ માહિતી
લેખનું નામ | Smart Voter ID Card Download |
વિષય | સ્માર્ટ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું? |
કેટેગરી | લેટેસ્ટ અપડેટ |
જરૂરિયાત | ચૂંટણી કાર્ડ નંબર |
ઓફિસીયલ વેબસાઈટ | https://www.nvsp.in/ |
અમે તમને જણાવી દઈએ કે મતદાર આઈડી કાર્ડને ઈલેક્ટ્રોનિક રીતે ડાઉનલોડ કરવા માટે, તમારી પાસે EPIC NO નંબર અથવા વ્યક્તિગત વિગતો હોવી આવશ્યક છે, તો જ તમે તમારું મતદાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકશો.
Smart voter id card download કરવાની પ્રોસેસ
- સૌપ્રથમ રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ પર જાઓ જેને લીંક નીચે આપેલી છે.
- વેબસાઈટ પર લોગીન બટન પર ક્લિક કરી નવું રજીસ્ટ્રેશન પૂર્ણ કરી લેવું ત્યારબાદ આઈડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરવું.
- ત્યારબાદ હોમપેજ પર E-EPIC નામનો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
- હવે તમારા ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરી, નીચે રહેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો.
PVC ચૂંટણી કાર્ડ આ રીતે મંગાવો
ઓફિસિયલ વેબસાઈટ પર તમને ચૂંટણીકાર્ડ રિપ્રિન્ટ ઓપ્શન પણ મળે છે જેના દ્વારા તમે પ્લાસ્ટિકનું ચૂંટણી કાર્ડ મંગાવી શકો છો. જે તમારા સરનામા પર પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.
તો મિત્રો આવી રીતે તમે ભારતીય ચૂંટણી પાંચ દ્વારા જારી કરેલ Smart voter id card download કરી શકો છો.
મહત્વપૂર્ણ લીંક્સ
Smart voter id card download | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહીં ક્લિક કરો |