SSC MTS Bharti 2023: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા હવાલદાર અને ગ્રુપ-C ની 1558 જગ્યા પર ભરતી જાહેર

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

SSC MTS Bharti 2023: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કેન્દ્રના વિવિધ વિભાગોમાં 10 પાસ માટે મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ અને હવાલદારની જગ્યા માટે ભરતી બહાર પડી છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા SSC MTS Notification 2023, 30 જુન 2023 ના રોજ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.

આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે SSC MTS Bharti 2023 માં ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, લાયકાત, વયમર્યાદા, પરીક્ષા ફી, વગેરે માહિતી માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

SSC MTS Bharti 2023 ધોરણ 10 અને 12 પાસ માટે કુલ 1558 જગ્યા પર ભરતી

સ્ટાફ સિલેક્શન કમિશને 30 જુન 2023 ના ઓફિસિયલ વેબસાઈટ પર એસએસસી એમટીએસ નોટિફિકેશન જાહેર કર્યું છે. ઉમેદવાર નીચે આપેલ લિંક પરથી નોટિફિકેશન ડાઉનલોડ કરી શકે છે. અરજી કરનાર ઉમેદવાર ની કોમ્પ્યુટર આધારિત પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવશે.

SSC MTS Bharti Overview

પોસ્ટનું નામહવલદાર, MTS (મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ)
વિભાગસ્ટાફ સિલેક્શન કમિશન
ઓનલાઈન અરજી30/06/2023
છેલ્લી તારીખ21/07/2023
કુલ જગ્યા1558
ઓફિસિયલ વેબસાઈટhttps://ssc.nic.in/

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ દ્વારા ધોરણ 10 કે તેની સમકક્ષ પરીક્ષા પાછો હોવો જોઈએ.

વયમર્યાદા

  • અરજી કરનાર ઉમેદવારને ઉંમર 18 થી 27 વર્ષ હોવી જોઈએ
  • કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળશે તેના માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ.

SSC MTS સિલેક્શન પ્રક્રિયા

  • કમ્પ્યુટર આધારિત પરીક્ષા
  • શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)/ શારીરિક ધોરણ કસોટી(PST): (માત્ર CBIC અને CBN માં હવાલદારની પોસ્ટ માટે)
  • ડોક્યુમેન્ટ વેરીફિકેશન

ગુજરાતમાં પરીક્ષા કેન્દ્રો

કોમ્પ્યુટર આધારિત પરીક્ષાના ગુજરાતના પરીક્ષા કેન્દ્રો નીચે મુજબ રહેશે.

  1. અમદાવાદ
  2. ગાંધીનગર
  3. મહેસાણા
  4. સુરત
  5. રાજકોટ
  6. વડોદરા

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ.
  • હોમપેજ પર રહેલા એપ્લાય બટન પર ક્લિક કરો
  • SSC MTS સિલેક્ટ કરો
  • તમારી સામે ફોર્મ ઓપન થઈ જશે જરૂરી વિગતો કરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ઓનલાઇન ચલણ ભરી અરજીની પ્રિન્ટ કાઢી તમારી પાસે સાચવી રાખજો

મહત્વપૂર્ણ લિંક્સ

નોટિફિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

આશા રાખીએ છીએ કે આ માહિતી તમને ગમી હશે. આ માહિતીને તમારા સગા સંબંધી અને મિત્રોને શેર કરો. અને આવી જ લેટેસ્ટ માહિતી મેળવવા માટે અમારા Whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ.

Leave a Comment