SSC Sub-inspector recruitment: સ્ટાફ સિલેક્શન દ્વારા સબ ઇન્સ્પેક્ટર ની ભરતી જાહેર,

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

SSC Sub-inspector Recruitment 2023: સરકારી નોકરી ની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા સબ ઇન્સ્પેક્ટરની 1800 થી વધુ જગ્યા ઉપર ભરતી માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

સબ ઇન્સ્પેક્ટર ની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. આથી ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે તમામ માહિતી આ લેખમાં આપેલી છે તો આ લેખને અંત સુધી જરૂર વાંચો.

SSC Sub-inspector Recruitment 2023

Staff Selection Commission દ્વારા દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ આર્મેડ પોલીસ ફોર્સ માટે ભરતી બહાર પાડવામાં આવી છે લાયકાત ધરાવતા ઉમેદવારો એ ઓનલાઈન અરજી કરવાની રહેશે ભરતી વિશેની તમામ માહિતી નીચે આપેલી છે.

SSC Sub-inspector Recruitment Overview

પોસ્ટનું નામસબ ઇન્સ્પેક્ટર
સંસ્થાનું નામStaff Selection Commission
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની તારીખ22-07-2023
અરજી કરવાની છેલ્લી તારીખ15-08-2023
ઓફિસિયલ વેબસાઈટhttps://ssc.nic.in/

પોસ્ટનું નામ

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ આર્મેડ પોલીસ ફોર્સ માં સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કોઈપણ માન્ય યુનિવર્સીટી માંથી સ્નાતક ડિગ્રી ધરાવતા કોઈપણ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે.

પોસ્ટનું નામલાયકાત
સ્વાસ્થય ગ્રામ વિકાસ અધિકારીકોઈપણ સ્નાતક
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ કાર્યકર્તા12 પાસ
સ્વાસ્થ્ય ગ્રામ વિકાસ સહાયક10 પાસ
કોમ્પ્યુટર ઓપરેટ12 પાસ + ડિપ્લોમા
ક્લાર્ક12 પાસ + ડિપ્લોમા

પગારધોરણ

સ્ટાફ સિલેક્શન કમિશનર સબ ઇન્સ્પેક્ટર ભરતીમાં પસંદગી પામ્યા બાદ નીચે મુજબ પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

  • Sub-Inspector (GD) in CAPFs: રૂ. 35,400/- થી 1,12,400/-
  • Sub-Inspector (Male-Female) in Delhi Police: રૂ. 35,400/- થી 1,12,400/-

પસંદગી પ્રક્રિયા

  • Computer-Based Exam Paper-1
  • physical examination PST/PET
  • Examination Paper-2
  • Medical Examination

અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
  • હોમપેજ પર એપ્લાય એના ઉપર ક્લિક કરો
  • જે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તે સિલેક્ટ કરી તમારી વિગતો દાખલ કરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો ઓનલાઇન ફી ની ચૂકવણી કરો
  • ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો.

અરજી કરવા માટે જરૂરી લિંક્સ

નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment