Talati Cum Mantr Final Select List: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા Talati Cum Mantri Final Select List બહાર પાડવામાં આવ્યું છે. GPSSB દ્વારા તલાટી કમ મંત્રી ની પરીક્ષા યોજવામાં આવી હતી. જેના રીઝલ્ટની ઘણા લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા. તેના માટે ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા Talati Mantri Final List અને Talati Mantri Cut off Mark જાહેર કર્યા છે. Talati Final Selection List નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
Talati Cum Mantri Final Select List Download 2023
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આખરે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક નું ફાઈનાન્સ સિલેક્શન લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે. સાથે જ ફાઇનલ કટ-ઓફ માર્ક પણ જાહેર કરવામાં આવ્યા છે. જે તમે નીચે આપેલ વાક્ય ડાઉનલોડ કરી શકો છો.
Talati Bharti Overview 2023
પોસ્ટનું નામ | તલાટી કમ મંત્રી |
વિભાગ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ |
જાહેરાત ક્રમાંક | GPSSB/202122/10 |
કુલ જગ્યા | 3437 |
ઓફિસિયલ વેબસાઈટ | http://gpssb.gujarat.gov.in/ |
આ પણ વાંચો: GPSC Recruitment 2023
Talati Cum Mantri Cutoff Mark
કેટેગરી વાઇસ મિનિમમ કટ ઓફ માર્ક નીચે પ્રમાણે છે.
Selection Category | Min. (Cutoff) Mark |
---|---|
General (Male) | 44.572 |
General (Female) | 36.944 |
EWS (Male) | 41.062 |
EWS (Female) | 33.090 |
SEBC (Male) | 41.112 |
SEBC (Female) | 33.130 |
SC (Male) | 40.738 |
SC (Female) | 34.102 |
ST (Male) | 30.632 |
ST (Female) | 27.162 |
PwBD A Category | 14.434 |
PwBD B Category | 13.72 |
PwBD C Category | 18.218 |
PwBD D Category | 14.444 |
EX Servicemen | 13.282 |
Talati Final Select List Download 2023
ફાઇનલ સિલેક્ટ લિસ્ટ ડાઉનલોડ કરવા | અહી ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
Sarkari Yojana હોમપેજ | અહી ક્લિક કરો |