Talati & Junior Clerk Exam Date: ગુજરાત તલાટી અને જુનિયર ક્લાર્ક ભરતી ના ઓનલાઈન ફોર્મ ઘણા સમય પહેલા ભરાયા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લીધે તલાટી અને જુનિયર ક્લાર્ક ની ભરતી પરીક્ષા લેવામાં આવી નહોતી. જે ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરેલા છે તે લાંબા સમયથી આ પરીક્ષાની રાહ રહ્યા છે.
તલાટી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી રહ્યા છે. સરકારી પરીક્ષા લેવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે આજે આપણે આ લેખમાં તેના વિષે જોઈશું.
તલાટી અને જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખ જાહેર
ગુજરાત સરકાર દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી તે પ્રમાણે તલાટી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આગામી જાન્યુઆરી 2023 માં લેવાનાર છે તે માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે.
ગુજરાત સરકાર દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી તે પ્રમાણે તલાટી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આગામી જાન્યુઆરી 2023 માં લેવાનાર છે તે માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી તારીખો આ પરીક્ષા લેવાનાર છે. બંને પરીક્ષા જાન્યુઆરીમાં લેવામાં આવશે. આ પરીક્ષાની તૈયારી રૂપે ૧૨મી ડિસેમ્બર તમામ જિલ્લાના ડીડીઓ અને શિક્ષણ અધિકારીઓ સાથે વિકાસ કમિશનરની video conference કરવામાં આવી રહી છે.
ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો
વિભાગ દ્વારા તલાટી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા સારી રીતે પૂર્ણ થાય તે માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે દરેક જિલ્લાની યોગ્ય સુચના આવો મળી રહે તે માટેની કોન્ફરન્સ 12 ડિસેમ્બરે યોજવામાં આવી જેને લગતો પરિપત્ર તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો.
GPSSB તલાટી કમ મંત્રી & જુનિયર ક્લાર્ક પરીક્ષા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી હતી જે અંગે ના ઓનલાઇન આવેદન સ્વીકારી લેવામાં આવ્યા છે હાલ આ બન્ને ભરતીની પરીક્ષા આગામી જાન્યુઆરી માસમાં લેવાનાર છે.
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
તલાટી મંત્રી ભરતી ની પરીક્ષા તારીખ શું છે?
તલાટી પરીક્ષા તારીખ 29 જાન્યુઆરી 2023 છે.
તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્ક ભરતીની ઓફીસીયલ વેબસાઇટ શું છે?
તલાટી અને જુનિયર ક્લાર્ક ભરતી ની ઓફીસીયલ વેબસાઇટ https://gpssb.gov.in/ છે.