આજના સોનાના ભાવ | Today Gold Rate| Gold Prices Today (28/07/2023)

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gold Rate in Gujarat Today: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ તમામ શહેરોમાં સોનાના આના ભાવ. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate in Gujarat Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આજના સોનાના ભાવ | Gold Rates 28 July 2023

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ28 જુલાઈ 2023₹60,540
અમરેલી28 જુલાઈ 2023₹60,540
સુરત28 જુલાઈ 2023₹60,540
આણંદ28 જુલાઈ 2023₹60,540
અરવલ્લી28 જુલાઈ 2023₹60,540
ભાવનગર28 જુલાઈ 2023₹60,540
જામનગર28 જુલાઈ 2023₹60,540
રાજકોટ28 જુલાઈ 2023₹60,540
વડોદરા28 જુલાઈ 2023₹60,540
ભરૂચ28 જુલાઈ 2023₹60,540
 જુનાગઢ28 જુલાઈ 2023₹60,540
પાટણ28 જુલાઈ 2023₹60,540
પોરબંદર28 જુલાઈ 2023₹60,540

છેલ્લા 10 દિવસ માટે ભારતમાં સોનાના ભાવ (10 ગ્રામ)

તારીખ22K24K
28/07/2023₹55,500₹60,540
27/07/2023₹55,200₹60,220
26/07/2023₹55,000₹60,000
25/07/2023₹55,150₹60,160
24/07/2023₹55,150₹60,220
23/07/2023₹55,150₹60,160
22/07/2023₹55,200₹60,220
21/07/2023₹55,750₹60,800
20/07/2023₹55,650₹60,700
19/07/2023₹55,650₹60,700

ભારતમાં સોનાના ભાવ કેવી રીતે બદલાય છે?

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

કેટલી રહેશે સોનાની બજાર | Gold Rates Today Gujarat

Gold માં રોકાણ કરવું તે ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે સોનુ તમને સારામાં સારું વળતર આપી શકે છે. પાછલા વર્ષોની સ્થિતિ જોઈએ તો સોનાના ભાવમાં સતત વધારો થતો આવ્યો છે.

Leave a Comment