Gyan Sadhna Scholarship Merit List: ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવાની સાથે જ્ઞાન સાધના સ્કોલરશીપ મેરીટ લીસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આ મેરીટમાં સમાવેશ થયેલા ઉમેદવારોને સરકારશ્રી દ્વારા સ્કોલરશીપ મળવા પાત્ર થશે.
નમસ્કાર મિત્રો થોડા સમય પહેલા Gyan Shadhna Scholarship Yojana ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ધોરણ 8 પાસ કરેલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરેલો હતો. જેનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે, પરંતુ જેનું નામ મેરીટ લીસ્ટમાં છે તેને હવે આગળની કાર્યવાહી શું કરવી તે ખબર ના હોય તો આ લેખ જરૂર વાંચો.
Gyan Sadhna Scholarship Merit List, Result Link
તમને જણાવી દઈએ કે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ યોજના છે જેમાં એક થી આઠ ધોરણ સુધી સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થનાર અને મેરીટમાં સમાવેશ થનાર વિદ્યાર્થીને ધોરણ 12 સુધી ભણવા માટે સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
આ પપણ વાંચો: જ્ઞાન સાધના સ્કોલરશીપ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓએ કરવું પડશે રજીસ્ટ્રેશન, રજીસ્ટ્રેશન કરવા અહીં ક્લિક કરો
કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે?
મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપમાં ધોરણ મુજબ નીચે પ્રમાણે આર્થિક સહાય આપવામાં આવે છે.
- ધોરણ 9 માં રૂ.20,000/-
- ધોરણ 10 માં રૂ.20,000/-
- ધોરણ 11માં રૂ.25,000/-
- ધોરણ 12માં રૂ.25,000/-
Gyan Sadhna Result કેવી રીતે જોવું
જ્ઞાન સાધના સ્કોલરશીપ રીઝલ્ટ જોવા માટે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી જોઈ શકો છો. રીઝલ્ટ જોવા માટે ની લીંક અહીં આપેલી છે.
જ્ઞાન સાધના પરીક્ષા રીઝલ્ટ | અહીં ક્લિક કરો |
Gyan Sadhna Scholarship Merit List Download
આ પરિણામનું કટ ઓફ 50% કે તેમના કરતાં વધુ ટકા એટલે કે 60 કરતાં વધુ ગુણ મેળવનાર નો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે 60 કરતા વધુ ગુણ મેળવનારનો મેરીટમાં સમાવેશ કરવામાં આવેલ છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ મેરીટ લીસ્ટમાં ગુજરાત ભરના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં જાતિ પ્રમાણે પણ અલગ અલગ મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. પરીક્ષા ના આધારે મેરીટમાં આવનાર 25,000 જેટલા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિની સહાય ચુકવવામાં આવશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રીઝલ્ટ 2023 merit list | Download |
Contents