સોનુ ખરીદવાની સોના જેવી ઉત્તમ તક, એક અઠવાડિયામાં આટલું બધું સસ્તું થયું સોનુ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Today Gold Rates | Gold Rate in Gujarat Today | Gold and Silver Rate Today | Gold Prices Today

Gold Rate in Gujarat Today: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ તમામ શહેરોમાં સોનાના આના ભાવ. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.

આજના સોનાના ભાવ | Gold Rates 03 Aug 2023

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ03 ઓગષ્ટ 2023₹60,160
અમરેલી03 ઓગષ્ટ 2023₹60,160
સુરત03 ઓગષ્ટ 2023₹60,160
આણંદ03 ઓગષ્ટ 2023₹60,160
અરવલ્લી03 ઓગષ્ટ 2023₹60,160
ભાવનગર03 ઓગષ્ટ 2023₹60,160
જામનગર03 ઓગષ્ટ 2023₹60,160
રાજકોટ03 ઓગષ્ટ 2023₹60,160
વડોદરા03 ઓગષ્ટ 2023₹60,160
ભરૂચ03 ઓગષ્ટ 2023₹60,160
 જુનાગઢ03 ઓગષ્ટ 2023₹60,160
પાટણ03 ઓગષ્ટ 2023₹60,160
પોરબંદર03 ઓગષ્ટ 2023₹60,160

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate in Gujarat Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ. નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આ પણ વાંચો:

છેલ્લા 10 દિવસ માટે ભારતમાં સોનાના ભાવ (10 ગ્રામ)

તારીખ22KT Gold24KT Gold
03/08/2023₹55,150₹60,160
02/08/2023₹55,400₹60,490
01/08/2023₹55,400₹60,330
31/07/2023₹55,400₹60,430
30/07/2023₹55,400₹60,430
29/07/2023₹55,150₹60,160
28/07/2023₹55,500₹60,540
27/07/2023₹55,200₹60,220
26/07/2023₹55,000₹60,000
25/07/2023₹55,150₹60,160

ભારતમાં સોનાના ભાવ કેવી રીતે બદલાય છે?

ભારતમાં સોનાના દરો, આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ, ચલણ દરની હિલચાલ અને સ્થાનિક ટેરિફ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. પરંતુ, સોનાના ભાવ ઉંચા જવાનું સૌથી મહત્વનું કારણ આંતરરાષ્ટ્રીય ભાવ છે. જ્યારે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ઉંચા જાય છે, ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે.

Leave a Comment