Unjha apmc rate today: નમસ્કાર ખેડૂત મિત્રો, અમે ડિજિટલ માધ્યમથી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના Unjha APMC માર્કેટ યાર્ડ બજાર ભાવ પહોંચાડવા પ્રયત્ન કરીયે છીએ. અહીં તમને ઊંઝા માર્કેટ ના આજના ભાવ અને બીજા બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો પોતાને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.
શું તમે ખેડુત છો? તો તમારે રોજના ઊંઝા માર્કેટ યાર્ડના આજના ભાવ શું છે તે જાણવું જરૂરી છે. APMC Unjha Market રોજ ના બજાર ભાવ જાણવા માટે નીચેની તરફ સ્ક્રોલ કરો. કારણ કે અમે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.
જો તમે દરરોજના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ જાણવા માગતા હોય તો અમારા Whatsapp ગ્રુપમાં જોડાવા વિનંતી અને બીજા ખેડૂતોને પણ ગ્રુપમાં એડ કરવા વિનંતી.
ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ 2024 | Unjha APMC rate today
આજના ઊંઝા માર્કેટ યાર્ડ બજાર ભાવ |
તારીખ: 21/11/2024 |
ભાવ પ્રતિ 20kg |
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
જીરું | 3850 | 5675 |
રાયડો | 1125 | 1156 |
વરિયાળી | 1031 | 2400 |
ઇસબગુલ (White) | 2371 | 2906 |
તલ સફેદ | 1900 | 3202 |
સુવા | 1375 | 1585 |
અજમો | 1800 | 3126 |
જીરા નો ભાવ 2024
Unja Jira Bajar Bhav ની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન જીરાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો. જીરાના ભાવ 13000 ને પણ વટાવી ગયા હતા. હાલ જીરાના ભાવ 10,000 ની આસપાસ ચાલી રહ્યા છે.
APMC Unjha Jira Bajar Bhav, Aaj na bajar bhav Unjha, Unjha APMC bajar bhav aajna, Unjha market yard aajna bajar bhav, unjha market price today, ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ, આજ ના ઊંઝા માર્કેટ યાર્ડ ભાવ 2024, APMC Unjha Mareket rate, આજ ના ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવ, ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ, ऊंझा मंडी बाजार भाव, आज का ऊंझा मंडी बाजार भाव, Unjha APMC rates.
અન્ય માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ
- રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
- ગોંડલ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
- જામનગર માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
- બોટાદ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
- ડીસા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
- ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
- અમરેલી માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ
Unjha APMC Contact Details
Address:
AGRICULTURAL PRODUCE MARKET COMMITTEE, UNJHA,
Ganjbazar,UNJHA ( N. GUJARAT ) Pin-384170,
Contact: +(91)-(2767) 252508, 253608, 253979
Fax: +(91)-(2767) 254308
Email: contact@apmcunjha.com
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.
લેખમાં સંકલિત માહિતી
- unjha apmc rate today
- unjha market price today
- unjha apmc rates
- unjha apmc rate
- unjha apmc market rate today
- unjha apmc market rate
- unjha apmc market
- Unjha mandi contact number
- unjha market jeera price today
- ઊંઝા માર્કેટયાર્ડના જીરાના ભાવ
- ઊંઝા માર્કેટ વરીયાળી ના ભાવ
ઊંઝા માર્કેટ જીરાના ભાવ શું છે?
ઊંઝા માર્કેટ જીરાના ભાવ રૂ. 4500/- થી રૂ. 6,000/- છે.
ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ 2024 શું છે?
ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ 2024 જાણવા માટે ઉપરનો લેખ વાંચો.