આજ ના ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ 2025 | Unjha APMC rate today

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Unjha apmc rate today: નમસ્કાર ખેડૂત મિત્રો, અમે ડિજિટલ માધ્યમથી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના Unjha APMC માર્કેટ યાર્ડ બજાર ભાવ પહોંચાડવા પ્રયત્ન કરીયે છીએ. અહીં તમને ઊંઝા માર્કેટ ના આજના ભાવ અને બીજા બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો પોતાને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

શું તમે ખેડુત છો? તો તમારે રોજના ઊંઝા માર્કેટ યાર્ડના આજના ભાવ શું છે તે જાણવું જરૂરી છે. APMC Unjha Market રોજ ના બજાર ભાવ જાણવા માટે નીચેની તરફ સ્ક્રોલ કરો. કારણ કે અમે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

જો તમે દરરોજના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ જાણવા માગતા હોય તો અમારા Whatsapp ગ્રુપમાં જોડાવા વિનંતી અને બીજા ખેડૂતોને પણ ગ્રુપમાં એડ કરવા વિનંતી.

ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ 2025 | Unjha APMC rate today

આજના ઊંઝા માર્કેટ યાર્ડ બજાર ભાવ
તારીખ:10/10/2026
ભાવ પ્રતિ 20kg
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
જીરું33005135
વરિયાળી20003800
ઇસબગુલ23153305
તલ સફેદ26502950
સુવા18051930
અજમો15504700
સોર્સ: Unjha APMC

જીરા નો ભાવ 2026

Unja Jira Bajar Bhav ની વાત કરીએ તો વર્ષ દરમિયાન જીરાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો. જીરાના ભાવ 5000 ને પણ વટાવી ગયા હતા. હાલ જીરાના ભાવ 5,000 ની આસપાસ ચાલી રહ્યા છે.

APMC Unjha Jira Bajar Bhav, Aaj na bajar bhav Unjha, Unjha APMC bajar bhav aajna, Unjha market yard aajna bajar bhav, unjha market price today, ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ, આજ ના ઊંઝા માર્કેટ યાર્ડ ભાવ 2026, APMC Unjha Mareket rate, આજ ના ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવ, ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ, ऊंझा मंडी बाजार भाव, आज का ऊंझा मंडी बाजार भाव, Unjha APMC rates.

અન્ય માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ

Unjha APMC Contact Details

Address:

AGRICULTURAL PRODUCE MARKET COMMITTEE, UNJHA,
Ganjbazar,UNJHA ( N. GUJARAT ) Pin-384170,

Contact: +(91)-(2767) 252508, 253608, 253979

Fax: +(91)-(2767) 254308

Email: contact@apmcunjha.com

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

ઊંઝા માર્કેટ યાર્ડ વિશે માહિતી

ઊંઝા માર્કેટ યાર્ડ, જે ઊંઝા એપીએમસી (એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) તરીકે પણ ઓળખાય છે, તે મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં આવેલું છે. આ માર્કેટ યાર્ડ મસાલાના વેપાર માટે એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ગણાય છે.

મુખ્ય વિશેષતાઓ:

  • મસાલાનો વેપાર: ઊંઝા માર્કેટ યાર્ડ મુખ્યત્વે જીરું, વરિયાળી અને ઇસબગુલ જેવા મસાલાના વેપાર માટે જાણીતું છે. અહીંથી ભારતના વિવિધ રાજ્યો અને વિદેશોમાં પણ આ મસાલાની નિકાસ થાય છે, જેમાં ખાસ કરીને અમેરિકા અને યુરોપનો સમાવેશ થાય છે.
  • કરોડોનો વેપાર: અહીં દરરોજ કરોડો રૂપિયાનો વેપાર થાય છે, અને વિવિધ પાકની આવક મોટી સંખ્યામાં નોંધાય છે, ખાસ કરીને જીરાની આવક ઘણી વધારે હોય છે.
  • સ્થાન: આ માર્કેટ યાર્ડ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલું છે. તે અમદાવાદ-દિલ્હી બ્રોડગેજ રેલવે લાઇન પર આવેલું હોવાથી પરિવહન માટે અનુકૂળ છે.
  • ઇતિહાસ: ઊંઝા એપીએમસીની સ્થાપના 23 ઓક્ટોબર, 1954ના રોજ “બોમ્બે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ એક્ટ-1939” હેઠળ કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય મળે તે સુનિશ્ચિત કરવાનો છે.
  • કૃષિ ઉત્પાદનો: ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરું, વરિયાળી, ઇસબગુલ, સરસવ, રાઈ, તલ, દિવેલા, મગ, મઠ, અડદ, ચણા, તુવેર, કપાસ, ધાણા, સુવા અને અજમો સહિતના 28 જેટલા કૃષિ ઉત્પાદનોનો વેપાર થાય છે.
  • વ્યવસ્થાપન: માર્કેટ કમિટીમાં 19 સભ્યો હોય છે, જેમાં ખેડૂતો, સહકારી વેચાણ મંડળી, વેપારીઓ અને સરકારના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ કમિટી માર્કેટ યાર્ડનું સંચાલન કરે છે.

ઊંઝા માર્કેટ યાર્ડ એ ગુજરાત અને ભારતની કૃષિ અર્થવ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

લેખમાં સંકલિત માહિતી

  • unjha apmc rate today
  • unjha market price today
  • unjha apmc rates
  • unjha apmc rate
  • unjha apmc market rate today
  • unjha apmc market rate
  • unjha apmc market
  • Unjha mandi contact number
  • unjha market jeera price today
  • ઊંઝા માર્કેટયાર્ડના જીરાના ભાવ
  • ઊંઝા માર્કેટ વરીયાળી ના ભાવ
Unjha APMC rate today

ઊંઝા માર્કેટ જીરાના ભાવ શું છે?

ઊંઝા માર્કેટ જીરાના ભાવ રૂ. 4500/- થી રૂ. 6,000/- છે.

ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ 2024 શું છે?

ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ 2024 જાણવા માટે ઉપરનો લેખ વાંચો.

Leave a Comment