કડી માર્કેટ યાર્ડ ના ભાવ | APMC Kadi Market Rate Today

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Kadi apmc rate today: નમસ્કાર ખેડૂત મિત્રો, અમે ડિજિટલ માધ્યમથી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના APMC Kadi માર્કેટ યાર્ડ બજાર ભાવ પહોંચાડવા પ્રયત્ન કરીયે છીએ. અહીં તમને કડી માર્કેટ ના આજના ભાવ અને બીજા બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો પોતાને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

શું તમે ખેડુત છો? તો તમારે રોજના કડી માર્કેટ યાર્ડના આજના ભાવ શું છે તે જાણવું જરૂરી છે. APMC Kadi Market રોજ ના બજાર ભાવ જાણવા માટે નીચેની તરફ સ્ક્રોલ કરો. કારણ કે અમે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની આગાહી: 1 ઓગસ્ટ થી દરિયામાં ડીપ ડિપ્રેશન, ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ

કડી માર્કેટ યાર્ડ આજ નો ભાવ | Kadi APMC rate today

આજના કડી માર્કેટ યાર્ડ બજાર ભાવ
તારીખ: 12/08/2023
ભાવ પ્રતિ 20kg
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
જીરું10.00010,000
રાયડો9501055
ડાંગર435559
ઘઉં460575
બાજરી410472
ગુવારગમ10801125
એરંડા12401267
ચણા891980
ઇસબગુલ39013976
અજમો28013391
સુવા32503350
સોર્સ: Kadi APMC


Kadi market yard bhav today gujarati, APMC Kadi Bajar Bhav, Aaj na bajar bhav Kadi, Kadi APMC bajar bhav aajna, Kadi market yard aajna bajar bhav, કડી માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ, આજ ના કડી માર્કેટ યાર્ડ ભાવ, APMC Kadi Mareket rate, આજ ના કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવ, કડી માર્કેટ યાર્ડના ભાવ, कड़ी मंडी बाजार भाव, आज का कड़ी मंडी बाजार भाव, Kadi APMC rates.

અન્ય માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ

ઊંઝાડીસા
પાલનપુરગોંડલ
રાજકોટજામનગર
અમરેલીસૌરાષ્ટ્ર

Kadi APMC Contact Details

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – કડી,
મુખ્ય માર્કેટ યાર્ડ , રેલ્વે સ્ટેશન રોડ ની પાછળ, કડી – ૩૭૨૭૧૫, જીલ્લો. મહેસાણા.

ફોન નંબર – (૦૨૭૬૪), ૨૪૨૦૨૧ , ૨૪૨૨૩૭/૩૮
ફેક્સ નંબર – (૦૨૭૬૪ ) ૨૪૨૦૨૧

ઈ-મેલ:- [email protected]
વેબસાઈટ:- www.apmckadi.org

apmckadi.org કડી વિષે

Agricultural Produce Market Committee – Kadi ની સ્થાપના તા. ૩૧/૧૦/૧૯૫૬ ના રોજ કરવામાં આવેલ છે. માકેટ યાર્ડનું કામકાજ બરાબર રીતે તા.૨૨/૧૦/૧૯૫૮ થી કરવામાં આવ્યું છે. ખેડૂત વર્ગ પોતાનો ઉત્પાદન કરેલ માલના વ્યાજબી નાણા મેળવી શકે તે હેતુથી બજાર ધારાની જોગવાઈઓં હેઠળ માર્કેટ યાર્ડમાં ખેડુંતભાઈ માલનું જાહેર ખુલ્લી હરાજીથી વેચાણ કરવામાં આવે છે.

Leave a Comment